15-Jan-2011 || જય લક્ષ્મીનારાયણ || સમુહ લગ્ન સમિતિની તા. ૧૮.૧૦.૨૦૧૦ની, મથલ પાંજરા પોલમાં યોજાયેલ મિટિંગ વખની સાચી ઘટના…. ત્યાં પ્રમુખ સાહેબણી દરખાસ્ત હતી કે… આ વર્ષેથી સમુહ લગ્નમાં સતપંથીઓના લગ્ન નહિ કરાવા જોઈએ. છોકરો કે છોકરી સતપંથી હોય, તો તેવાં લગ્ન નહિ કરાવા. તેમની વાતને સર્વે હાજર રહેલ સભ્યોએ Co-operate કર્યું. વિરોધ કરવામાં બે વ્યક્તિ હતા.. ૧. રસલીયા ગામના શ્રી દેવજી રામજી ભાવાણી, હાલે સુરત (કેન્દ્રિય સમાજના ઉપપ્રમુખ), અને ૨. તેમનાજ ગામના શ્રી લાલજી શિવજી ભાવાણી (કેન્દ્રિય સમાજના ટ્રસ્ટી), તેવો પણ હાલે સુરત રહે છે. તેવોએ પોતાના મંતવ્યો આપ્યા કે આ બહું ઉતાવળ થાય છે, એક બાજુ આપણે નામો નોંધાઈ લીધા છે એટલે આપણે એમાંથી ચલિત ના થવું અને એક વરસ આપણે જેમ કરતા આવ્યા છીએ તેવી રીતે ચાલું રાખવું. ત્યારે સમુહ લગ્ન સમિતિના ૧ મેમ્બર અને મથલની પાંજરા પોલ ના પ્રમુખ, જંજય વાળા શ્રી કાંતિલાલ વીરજી ધોળુ, એમણે છોખા શબ્દોમાં ઉપરોક્ત બન્ને વ્યક્તિઓને જણાવી દીધું કે તમે સમાજના હોદેદારો […]
same
12-Jan-2011 જ્ઞાતિ જનો, આ મવાળ સામે જુવાળની યાદીમાં જયેશ છાભૈયા અને કેશુ પારસીયાનું નામ હાલમાં સૌથી મોખરે છે. તા. ૭/૧/૧-૨૦૧૧ ગઢસીસામાં એક મીટીંગમાં આ બંને જણાએ સર્વે ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું કે આપણે સત્પન્થીઓથી અલગ રહેવું નથી. અન્ય લોકોને જે કરવું હોય તે કરે. આમ આ બંને જણાએ ખુલી રીતે સનાતની તથા સમાજના આદેશની વિરુદ્ધ આચરણ કરેલ છે. આ રીતે એમના વક્તવ્યના હિસાબે એ મવાળના લીસ્ટમાં મોખરે રહે છે જેની નોંધ સર્વે સનાતની વ્યક્તિઓએ લેવે રહી. ત્યારબાદ તા. ૯/૧/૨૦૧૧ ના સંસ્કાર ધામમાં એક મવાળ સામે જુવાળ ના ધોરણે એક મીટીંગમાં જયેશ છાભૈયા એ એવી મૌખિક બાહેંધરી આપી હતી કે એ ખરેખર સનાતની છે અને સવાલ કર્યો હતો કે મારા પર ( જયેશ છાભૈયા ) શંકા શા માટે કરો છો ? આ મીટીંગમાં નોંધવા જેવી વાત એ હતી કે કેસુ પારસીયા એક ગોનારની જેમ એમ પણ શબ્દ ન બોલી સર્વે ઉપસ્થિત જનોને પોતે મવાળ છે એવો સંદેશ આપ્યો હતો. અત્યાર સુધી […]