21-May-2012 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || ઘણા દિવસથી મૂળબંદ લોકો સામે મુકવાની માંગણી લોકો સમક્ષ થઈ રહી છે, પણ તેનો કોઈ પણ સકારાત્મક પ્રતિક્રિયા મળેલ નથી અને તેવી કોઈ આશા પણ દેખાતી નથી. તો આવા સંજોગોમાં શું થઈ શકે? For past several days, I am reading about the requests to bring the Mulband before public. But, unfortunately there has not been any positive response and there is no hope in sight. Under these circumstances what can one do? આવા સંજોગો આપણા માટે આ એક બહું સારો મોકો છે. સતપંથી લોકો આપણા સામે મૂળબંદ રાખી નથી સકતા એ તેમની કમજોરી છે. તો આ કમજોરી નો આપણે કેવી રીતે ફાયદો લઇ શકીએ? These circumstances present us an wounderful opportunity. We know that Satpanthis suffer the weakness of being unable to bring Mulband before public. How can one take advantage of their weakness? અમુક આસાન જવાબો આવા હોઈ […]
mulbandh
1 post