OE 42 -Boycott of Virani Moti’s Shantidas Bapu for Pro-Satpanth activities / સતપંથ-તરફી વલણ રાખવા બદ્દલ વિરાણી મોટીના સંતીદાસ બાપુનો બહિષ્કાર

12-Jan-2012

|| Jay Sanatan Dharm ||    || Jay Laxminarayan ||

આપણા સમાજના આદ્ય સુધારક શ્રી નારાયણ રામજી લીંબાણીનું ગામ વિરાણી મોટીમાં સ્થિત શ્રી શાંતિ બાપુએ છેલા અમુક સમયથી સતપંથ તરફી વલણ આપનાવ્યું છે, તે આપ સહુંની જાણમાં હશેજ. આવું કરવું આપણી સમાજ વિરુધ ગણાય એટલે વિરાણી ગામના લોકોએ શાંતિ બાપુને ઘણી વખત સતપંથ તરફી વલણ છોડીને હિંદુ સનાતન ધર્મના સાચા માર્ગ પર ચાલવાનો અનુરોધ વારમ વાર કરતા રહ્યા છે. તે વખતે શાંતિ બાપુ સનાતનીઓને ને આશ્વાશન આપી દે છે અને પાછળથી પોતાનું સતપંથ તરફી કામ ચાલુ રાખ્યું છે, તેવું જાણવા મળ્યું છે.

Virani Moti… the home village of Shri Narayan Ramji Limbani, the Aadhya Sudharak of our Samaj, is also the place where Shri Shanti Bapu is based. Since some past, Shanti Bapu has adopted Pro Satpanth stance, which is known to almost everybody. Since doing so is considered against the interests of our Samaj, the residents of Virani Moti village had several times requested him to not to indulge in anti-samaj activities and further repeatedly requested them to work for the cause of Hindu Sanatani people. It has been made to understand that Shanti bapu gave empty promises and continued his Pro-Satpanth activities.

વિરાણીના સમાજના લોકોને લાગણીઓની વારંવાર થતી અવમાનના થી ત્રાસીને વિરાણી પાટીદાર સમાજના લોકોએ હાલમાં તા. ૦૫-૦૧-૨૦૧૨ના એક જાહેર સભા બોલાવી હતી તેમાં તેવોએ સર્વાનુમતે શાંતિ બાપુનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. આમાં નોંધ પત્ર ખાસ વાત એ પણ છે કે આ સભામાં શાંતિબાપુના ખાસ નજીકના અનુયાયીઓ પણ હાજર હતા અને જે જાણકારી મળી છે, તેના મુજબ, તેવા અનુયાયીઓએ પણ સત્યનો સાથ આપવા માટે આ ઠરાવનું સમર્થન કર્યું છે.
Experiencing continuous disrespect towards their feelings, the residents of the village held a general meeting on 05-Jan-2012, in which they unanimously took the decision to boycott Shani bapu. The point worth noting here is that it is learnt that in that meeting many followers of Shanti bapu were present and supported the resolution for the sake of truth.

શાંતિ બાપુ નો બહિષ્કાર (અસહયોગ કરવાનો) કરતો ઠરાવ નીચે વાંચી શકશો.
You can read the copy of the resolution (in Gujarati language) boycotting Shanti Bapu here…

હિંદુ સનાતનીઓના હિત માટે અવિરત કામ કરવા વાળું મોટી વિરાણી વિરાણી ગામનું આપનું સમસ્ત સમાજ સદૈવ ઋણી રહેશે.
Our Samaj will always be indebted to the people of Virani Moti village for their untiring efforts for the cause of Hindu Sanatani people.

મુશ્કેલીને આ ઘડીએ સાચો નિર્ણય લઇ શકવા બદ્દલ વિરાણી ગામના સર્વે લોકોને ખુબ ખુબ અભિનંદન.
Congratulations to the people of Virani Moti village for being able to take the correct decision in difficult times.

રીયલ પાટીદાર / Real Patidar


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.com/s/i4xi2fqlygunr7ek75zr

https://archive.org/details/OE042

Leave a Reply

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading