Annual 2 – Real Patidar Emails Book -Year 2011 / રીયલ પાટીદાર ઈમૈલોનું પુસ્તક -વર્ષ ૨૦૧૧

Annual 2

03-Jul-2012
|| જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan ||

વર્ષ ૨૦૧૧માં સતપંથ વિષય ઉપર જાણકારી આપતા ઘણાં બધા ઈમૈલો રીયલ પાટીદાર દ્વારા મોકલવામાં આવ્યા હતા. લોકોએ એ ઈમૈલોને પસંદ કર્યા અને તેનું પ્રિન્ટ ઓઉટ કાઢીને પોતાની પાસે ફાઈલમાં પણ રાખવાના સમાચારો મળ્યા.
During the year 2011, many emails on issue of Satpanth were sent Real Patidar. People liked such emails and reports of them taking print out and filing them are also heard.

લોકોને એક સાથે એક જગ્યા વર્ષ ૨૦૧૧નાં ઈમૈલો મળે, જેથી તેમને સગવડ રહે, તે માટે વર્ષ ૨૦૧૧માં પ્રગટ થયેલ ઈમલોનું એક વ્યકાપ સંસ્કરણ પુસ્તક બનાવામાં આવ્યું. (A Comprehensive Edition book compiling all emails sent during the year 2011).
For the benefit of people, all emails sent during the year 2011 are compiled in a book called. A “Comprehensive Edition” Book compiling all emails released during the year 2011.

આ ઈમૈલ સાથે તે વ્યાપક સંસ્કરણ પુસ્તકને ડાઉનલોડ કરવામાટે લીંક મોકલવામાં આવ્યું છે.
You can download the Comprehensive Edition of this book from here:
[wpdm_file id=9]

વ્યાપક સંસ્કરણના જેવીજ રીતે એક બીજું સંસ્કરણ પણ બનાવામાં આવેલ છે, જેમાં વર્ષ ૨૦૧૧માં રજુ થયેલ પણ કેવળ સતપંથ મુદ્દા પર ચોખવટ કરતા ઈમૈલોનોજ સમાવેશ કરેલ છે. આ સંસ્કરણને “અભ્યાસી સંસ્કરણ” કહેવામાં આવેલ છે.
In lines the Comprehensive edition, another edition called “Educative Edition” is also released for the year 2011. This edition would contain emails which have educational value on the Satpanth subject.

આ અભ્યાસી સંસ્કરણ ડાઉનલોડ અહીંથી કરી શકશો
You can download the Education edition from here:
[wpdm_file id=10]

આશા છે સંગ્રહ કરવાવાળાઓ આ પુસ્તકને પસંદ કરશે.
I am sure collectors will certainly like this book very much.

https://archive.org/details/Annual2RealPatidarEmailsBook-year2011-Comprehensive

Real Patidar


Annual 1: Comprehensive and Educative edition for the year 2010:
https://www.realpatidar.com/a/annual1

Annual 1 – Real Patidar Emails Book -Comprehensive Edition -Year 2010 / રીયલ પાટીદાર ઈમૈલઓ -વ્યાપક સંસ્કરણ -પુસ્તક

Update: 13-Jan-2017 – Changed links to archive.org 26-Apr-2011 || જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan || વર્ષ ૨૦૧૦માં સતપંથ વિષય ઉપર જાણકારી આપતા […]

Leave a Reply

One thought on “Annual 2 – Real Patidar Emails Book -Year 2011 / રીયલ પાટીદાર ઈમૈલોનું પુસ્તક -વર્ષ ૨૦૧૧”

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading