Series 61 -Bhoomidag -Atharv Ved’s wrong interpretation / ભૂમિદાગ – અથર્વ વેદનું ખોટું અર્થઘઠન

Date: 22-Mar-2016 જેમ ઇસ્લામમાં માણસના મૃત્ય પછી મડદાને દાટવામાં આવે છે, તેમ સતપંથમાં પણ માણસના મૃત્ય પછી તેના મડદાને દાટવામાં આવે છે. ઈતિહાસના નજરેથી જોઈએ તો એનું કારણ માત્ર એટલુજ હતું કે સતપંથના ધર્મ પ્રચારકો દ્વારા તેમના અનુયાયીઓનો ઇસ્લામી રીત રીવાજોનો પ્રચાર કરી તેમને ઇસ્લામ ધર્મ પાળતા કરી દેવા. પણ જયારે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં લગભગ ૧૦૦ વર્ષ પહેલા, નારાયણજી રામજી લીંબાણી, રતનશી ખીમજી ખેતાણી અને સંત ઓધવરામ મહારાજના પ્રયાસોના કારણે, ધાર્મિક જાગૃતિ આવી અને લોકોને ખબર પડી કે જે સતપંથ ધર્મને કલિયુગનો સાચો હિંદુ ધર્મ તરીકે તેઓ પાળતા હતા, તે સતપંથ ધર્મ તો વાસ્તવમાં ઇસ્લામનું એક ફાંટું છે. સતપંથીઓ હમેશા […]

Bhoomidag Margdarshan -Page_01

Who is Nishkalanki Narayan -Only_Page_1

Series 60 -Who is Nishkalanki Narayan? / નિષ્કલંકી નારાયણ કોણ છે?

To View and Download / જોવા અને ડાઉનલોડ કરવા માટે: https://app.box.com/s/ggzjhkc07jrajgwe4r10kl9epac2fhwv   11-Apr-2015 જય ઉમિયા મા હાલમાં સતપંથ સમાજની જાહેર ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ નજર કરીઓ તો જણાશે કે નિષ્કલંકી નારાયણની કથાઓ પર તેઓ જોર આપી રહ્યા છે. અને સાથે સાથે કહેવાતા માં ઉમિયાના મંદિરો પર તેઓ ધ્યાન આપી રહ્યા છે. આવી પરીસ્થીથીમાં સહેજ છે કે આ નિષ્કલંકી નારાયણ કોણ છે અને તેમની સાથે આ કહેવાતા ઉમિયામાં નું નામ કેવી રીતે જોડવામાં આવે છે? તેની જિજ્ઞાસા સર્વેને થાય અને થવી જોઈએ. અમોને પણ થઇ અને સત્ય જાણવા માટે કરેલ પ્રયાસોના કેવા આશ્ચર્ય અને ચિંતા જનક પરિણામ મળ્યા, તે જનતા સામે મુકવામાં આવે […]


OE 63 – Patidar Sandesh – exposed conspiracy to clandestinely obtain favourable letters from samaj / પાટીદાર સંદેશના – સમાજ પાસેથી પોતાના સમર્થનમાં પત્ર મેળવવાનું વ્યૂહરચના ખુલ્લી પડી ગઈ

25-Feb-2015 રીયલ પાટીદાર દ્વારા, પાટીદાર સંદેશની સનાતનીઓની લાગણી દુભાવતી નીતિઓને આમ જનતા સામે ખુલ્લા પડતા છેલ્લા બે ઇમેલ… http://www.realpatidar.com/a/oe61 -સમાજ વિરુદ્ધ પાટીદાર સંદેશની પડદા પાછળની લડાઈ….       અને http://www.realpatidar.com/a/oe62 -પાટીદાર સંદેશ – મુખ મેં રામ બગલ મેં છુરી … ની સમાજમાં બહુજ મોટી અસર પડી અને જાહેર જનતાને સમજાવવા લાગ્યું કે પાટીદાર સંદેશ કેવી છુપી અને છેતરામણી રીતે સતપંથીઓને સમાજમાં દાખલ કરાવીને આપણી માતા સમાન સનાતની સમાજને ભ્રષ્ટ કરવાનું કાવતરું કરી રહ્યું છે. પરિણામે પાટીદાર સંદેશના પગ પણ ડગમગવા લાગ્યા અને તેમના લોકો જેમ કે તંત્રીઓ અને પ્રતિનિધિઓ લોકોને ફોન કરીને પોતાની સફાઈ આપવા લાગ્યા. લાગે છે કે તેમના પર એટલી મોટી […]


PS -Vishram Rudani -D

OE 62 -Patidar Sandesh -Mukh mein Ram Bagal mein Chhuri / પાટીદાર સંદેશ – મુખ મેં રામ બગલ મેં છુરી

પાટીદાર સંદેશ – મુખ મેં રામ બગલ મેં છુરી તા. ૧૭-૦૨-૨૦૧૫ (મહાશિવરાત્રી) પાટીદાર સંદેશ માસિકના ૧૦-ફેબ્રુઅરી-૨૦૧૫ના અંકના પાના ક્ર ૪૩ પર પાટીદાર સંદેશના શ્રી વિશ્રામ રતનશી રૂડાણીનો લેખ છાપેલ છે. તે લેખમાં સનાતનીઓ અને સતપંથીને જાણવા જોગ ખાસ ૭ મુદ્દાઓ છે. જે નીચે પ્રમાણે છે. તે પહેલા એ લેખની અહીં જોડેલ છે, જેમાં એ ૭ મુદ્દાઓના (પોઈન્ટના) સંદર્ભો દર્શાવેલ છે.   પોઈન્ટ ૧: બન્ને પક્ષકરોને શા માટે સમાધાન કરવાનું કહો છો… સમાજની મિલકત ચોરી કરનારને જ માત્ર કહો કે ચોરેલી મિલકત પાછી આપી દે, સમાધાન થઇ જાય, બીજું કરવાનું શું હોય? પોઈન્ટ ૨: આપણું લખાણ વાંચવાથી એવું જણાય છે કે તમારી […]


Series 59 -Imam Shah Dargah is Muslim -Gujarat Government / ઈમામશાહની દરગાહ મુસલમાની છે – ગુજરાત સરકાર

તા. ૧૪-૦૨-૨૦૧૫ ઈમામ શાહ દરગાહ અથવા પીરાણાની દરગાહને… ગુજરાત સરકાર મુસલમાન દરગાહ છે તેવું માને છે.   હાલમાં ગુજરાત સરકારે ત્રણ મુસલમાન દરગાહઓને તેમના ધાર્મિક કાર્યો માટે નાણાકીય મદદ આપવાનું નક્કી કરેલ છે. તેમાં ઈમામ શાહની પીરાણા સ્થીત દરગાહ શામેલ છે. જેથી સમજાય છે કે ગુજરાત સરકાર પીરાણાને મુસલમાન ધર્મ સ્થાનક તરીકે ગણે છે…. તો જે લોકો, ઈમામ શાહ બાવાને ખોટી રીતે… મહારાજ / બ્રાહ્મણનો દીકરો / હિંદુનો દીકરો વગેરે… બનાવી રહ્યા છે તે ખોટા છે, એ સાબિત થાય છે. વધુ માહિતી માટે અહિં જોડેલ ટાઇમ્સ ઓફ ઇંડિયા છાપામાં આપેલ તા ૨૫.૧૨.૨૦૧૪ના આ લેખને જુઓ… Real Patidar Print this entry Related […]

pirana dargah