Series 90 – Book -Satpanth Chhodo / પુસ્તક -સતપંથ છોડો

સનાતન ધર્મની જય / Sanatan Dharm ni Jay

દિનાંક / Date: 16-Sep-2024

·                  આ પુસ્તકમાં બતાવેલ ધર્માંતરણની પદ્ધતિ વિષે અભ્યાસ કરીએ તો ખ્યાલ આવશે કે આ પદ્ધતિ આજે પણ ભારતભરમાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરવા માટે વાપરવામાં આવે છે.

·                  On studying the religious conversion method mentioned in this book, you will understand that this religious conversion method is used in whole India to convert Hindus.

·                  આ પુસ્તક માત્ર પીરાણા સતપંથ પૂરતી નહીં, પણ સમસ્ત હિન્દુ સમાજે ખૂબ ઊંડાણથી અધ્યયન કરવા યોગ્ય એક બહુ મૂલ્ય પુસ્તક છે.

·                  This is a very valuable book, worthy of in-depth study, not only the people interested in Pirana Satpanth but also the entire Hindu society.

કચ્છ કડવા પાટીદાર સનાતન જ્ઞાતિ જેણે લગભગ 400 વર્ષો સુધી સતપંથ ધર્મ પાળ્યો છે, તેમણે “મા ઉમાનો આદેશ .. સતપંથ છોડો” નામનો જેણે ગ્રંથ કહી શકાય, એવું પુસ્તક બહાર પાડ્યું છે. જેણે ટૂંકમાં “સતપંથ છોડો” પુસ્તક પણ કહેવામાં આવે છે.

The Kutch Kadva Patidar Sanatan community, which followed the Satpanth religion for almost 400 years, has published a book titled “Ma Umano Aadesh Satpanth Chhodo”, literally means “Ma Uma’s Command… Leave Satpanth.” (Ma Uma is Kuldevi, the primary Godessess, of Kutch Kadva Patidar community) This book, which can be considered a scripture, is also referred to as “Satpanth Chhodo” in short.

15મી સદીમાં ઈરાનથી આવેલ સૈયદ ઈમામશાહ બાવા (હાલ નામ હંસતેજ મહારાજ) એ હિન્દુઓને ભોળવી મુસલમાન બનાવવા પીરાણા સતપંથ ધર્મની સ્થાપના કરી અને એમાં ભોળા હિન્દુઓને ફસાવીને ધીરેથી મુસલમાન બનાવવાનું કામ કર્યું.

In the 15th century, Sayyed Imamshah Bawa (presently known as Hanstej Maharaj), who came from Iran, established the Pirana Satpanth religion, to deceive Hindus to convert them to Islam. He slowly trapped innocent Hindus and worked to convert them to Islam.

આજથી લગભગ 100 વર્ષો પહેલાં કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં ધાર્મિક ક્રાંતિની શરૂઆત થઈ. એમને ખબર પડી કે એમના પૂર્વજો, કલિયુગના સાચા સનાતન ધર્મ સમજીને જે   પીરણા સતપંથ ધર્મ પાળે છે, એ વાસ્તવમાં ઇસ્લામ ધર્મ છે અને એમના પૂર્વજોને છેતરીને મુસલમાન બનાવવાનું આ એક બહુ જ ઊંડું ષડયંત્ર છે.

About 100 years ago, a religious revolution began in the Kutch Kadva Patidar community. They realized that their ancestors, who were following the Pirana Satpanth religion under false understanding that it is the true Sanatan Dharma of the Kaliyuga, were actually being misled into following Islam. This was a very deep conspiracy to gradually convert their ancestors to Islam.

છેલ્લા 100 વર્ષોની જાગૃતિના પરિણામે વર્ષ 2009માં ફરીથી સનાતન ધર્મ જાગૃતિનું એક બહુજ મોટી ચળવળ શરૂ થઈ. પરિણામે સતપંથનો વિવાદ કડવા પાટીદારોની માતૃ સંસ્થા એટલે “કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા” સુધી પહોંચ્યો. ઉમિયા માતાજી ઊંઝાની મધ્યસ્થીમાં દિનાંક 08-Oct-2017ના સનાતન પક્ષની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો જેમાં સતપંથીઓને મીઠા શબ્દોમાં સતપંથ ધર્મ છોડવાનું કહેવામાં આવેલ છે.

As a result of the awareness over the last 100 years, once again, a major movement for the revival of Sanatan Dharma began in the year 2009. This led to the Satpanth Controversy reaching the mother institution of the Kadva Patidar community, “Kadva Patidar Kuldevi Shri Umiya Mataji Sansthan, Unjha.” On 8th October 2017, under the mediation of Umiya Mataji Unjha, a verdict was given in favour of the Sanatan side, where the followers of Satpanth were gently terms asked to leave the Satpanth religion.

ઉમિયા માતાજી ઊંઝાની લવાદગી સમક્ષ થયેલ કાર્યવાહીનો આ વિસ્તૃત અને સંપૂર્ણ દસ્તાવેજ છે. કયા પક્ષે કઈ અને કેવી દલીલો કરી, કેવા પુરાવાઓ આપ્યા, ચુકાદો શું આપ્યો, ચુકાદાના અમલીકરણ માટે કેવા પ્રયત્નો કર્યા વગેરે વગેરે તમામ મુદ્દાઓ શામેલ છે.

This is a detailed and comprehensive document of the proceedings before Umiya Mataji’s tribunal in Unjha. It includes the arguments made each side, the evidence presented, the verdict given, and the efforts made to implement the decision.

સતપંથ અને તેમાંય ખાસ પીરાણા સતપંથ બાબતે અભ્યાસ કરનાર લોકો માટે આ એક બહુ મૂલ્ય ખજાનો છે.
For those studying Satpanth, especially Pirana Satpanth, this is a very valuable resource.

આ પુસ્તકમાં આપેલ જાણકારીનું વર્ગી કારણ કરીએ તો આ પ્રમાણે છે;
The information provided in the book is categorized as follows:

ક્ર. / Sno.

વિવરણ / Description

પેજ / Page

1.

પ્રસ્તાવના અને જ્ઞાતિમાં ચાલતી સતપંથ સમસ્યા વિરુદ્ધ પરાવર્તનમાં પ્રયાસો

Introduction and present efforts in the community to counter the ongoing Satpanth issue

27 to 105

2.

ઉમિયા માતાજી ઊંઝામાં થયેલ કાર્યવાહી / Proceedings held at Umiya Mataji in Unjha,

અમલીકરણના પ્રયાસો /  efforts for implementation, અને / and

એક પક્ષો તરફથી મળેલ સહયોગ અને બીજા પક્ષનું નકારાત્મક વલણ / the positive support received from one side and the negative attitude of the other side.

106 to 182

3.

વિશેષ સભા – સનતાનીઓ દ્વારા સતપંથીઓ સાથે વ્યવહાર રાખવા બાબતે ઘડવામાં આવેલ ઠરાવો

Special meeting – Resolutions passed Sanatanis respect to their approach in dealing Satpanthis

183 to 190

4.

સતપંથીઓએ સનતાનીઓને સાચા સિદ્ધ કરી દીધા

Satpanthis proving the Sanatanis to be right

191 to 194

5.

મવાળ – એટલે સમાજ વિરોધીઓ સાથે કેવી રીતે લડવું

Maval (Opposers) – How to fight against those opposing the community’s efforts.

195 to 204

6.

કપટ, છેતરપિંડી અને વિષયાંતર – ત્રિ સ્તરીય માનસિક યુદ્ધ

Deceit, fraud, and diversion – A three-tier psychological war

205 to 215

7.

સતપંથની રણનીતિ, દલીલો, હથિયારો અને એનો તોડ

The strategy of Satpanth, arguments, weapons, and countermeasures

216 to 244

8.

ઉમિયા માતાજી ઊંઝાને આપેલ પત્ર અને PPT Presentation, જે પીરાણાના ઇસ્લામી મૂળિયાં અને સતપંથના ઇતિહાસ અંગે.

Letters to Umiya Mataji in Unjha and PPT Presentation, which is basically about the Islamic roots and history of Satpanth

245 to 374

9.

પીરાણા સતપંથ ધર્મ વિષે.. / About Pirana Satpanth religion…

A.    પીરાણા સતપંથની માતૃ સંસ્થાનું બંધારણ / Constitution of the mother institution of Pirana Satpanth

B.    સરકારી દસ્તાવેજી પુરાવાઓ / Government documentary evidence

C.    કોર્ટના દસ્તાવેજી પુરાવાઓ / Court documentary evidence

D.    હિન્દુ અને ઇસ્લામ ધર્મના દસ્તાવેજી પુરાવાઓ / Documentary evidence from Hindu and Islamic religions

E.    વિશ્વકોષ અને શબ્દકોશ / Encyclopedias and dictionaries

F.    સામાજિક ઘટનાઓ / Social events

G.    યુનિવેસીટીઓ / વિશ્વવિદ્યાલયોના દસ્તાવેજો અને સંશોધન મહાનિબંધ / Documents from Universities and Research Thesis

H.    વિશ્વવિખ્યાત સંશોધનકારોના દસ્તાવેજો / Documents from world-renowned researchers

375 to 1208

આ પુસ્તકમાં બતાવેલ ધર્માંતરણની પદ્ધતિ વિષે અભ્યાસ કરીએ તો ખ્યાલ આવશે કે આ પદ્ધતિ આજે પણ ભારતભરમાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરવા માટે વાપરવામાં આવે છે.

If we study the method of religious conversion presented in this book, we will realize that this method is still used today across India to convert Hindus.

માટે, આ પુસ્તક માત્ર પીરાણા સતપંથ પૂરતી નહીં, પણ સમસ્ત હિન્દુ સમાજે ખૂબ ઊંડાણથી અધ્યયન કરવા યોગ્ય એક બહુ મૂલ્ય પુસ્તક છે.

Therefore, this book is not just relevant to Pirana Satpanth but is also a highly valuable book for the entire Hindu community to study in great depth.

Book / પુસ્તક URL: https://archive.org/details/bk1018 (પુસ્તક નીચે વાંચી શકો છો / can read the book below)

લી.
Real Patidar / રિયલ પાટીદાર 

Leave a Reply

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading