Library 1


libraryreader

Satpanth, Pirana, Nisklanki (Nishkalanki) Narayan, Nizari Ismaili sect – Subjects
A free “Online Library” having titles in relation to Satpanth religion also known as Pirana Satpanth or Imamshahi sect, a branch of Nizari Ismaili sect of Shia Islam. Hazrat Ali is also known as Nishklanki Narayan / Nishkalanki Narayan in Indian context.

A special thanks to all those who contributed towards hundreds of titles to this library.

UPDATE: 27-Nov-2015

A catalog in new format (excel format) is introduced enhancing the ease of use. Visitors can download the excel file and use it offline as well.
 
In case you are not able to view all the items in the catalog, please download the file and use offline.

Note: For feedback / suggestion / missing pages / missing books / errors etc please send an email to mail@realpatidar.com.
Library membership is only by invitation.
Updates to the library:

Leave a Reply

One thought on “Library

  • Pradeep Dahyalal Nathani

    શ્રી રીયલ પાટીદાર

    આ જે કોઈબી ભાઈ કે બહેન હોય તેમણે જે કાર્યમા ઊંડો રસ લઈને, મહા મહેનત કરીને આપણા સર્વેની સામે જે થાળ બારી ભરીને માહિતી આપીછે તેને હું અહી શબ્દોમાં રજુ કરી શકું એમ નથી પણ એટલું જરૂર સમજી શકું છું કે આ વ્યક્તિ એ કેટ કેટલી જહેમત ઉઠાવી છે.

    આવા કાર્યનો સદુપયોગ કરી લોકો આ માહિતીનો અભ્યાસ કરી સત્ય સમજે તોજ આ વ્યક્તિની મહેનત પૂરે પૂરી સફળ થશે અને સાથે સાથે હિન્દુઓને વટાળ પ્રવૃતિની સવિસ્તાર માહિતી મળશે.

    મુગલ શાસનથી ચાલી આવતી વટાળ પ્રવૃતિની સત્ય હકીકત લોકોને સમજાશે.

    ફરી એકવાર નહિ પણ અનેકવાર રીયલ પાટીદારને કોઈ પણ વાદ વિવાદ વગર ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ.

    ઉમિયા માતની જાય
    લક્ષ્મી નારાયણની જાય
    સત્ય સનાતન ધર્મની જાય

    પ્રદીપ ડી. નાથની