OE 64 -Formation of Sanatan Educos / સનાતન એડુકોસની રચના

WhatsApp-Image-20160521તા.૨૬ મે ૨૦૧૬

🚩🚩🚩🚩🚩🚩
તા. ૨૧.૦૫.૨૦૧૬ ના પૂ. નારાયણ રામજી લીમ્બાણીને સમાજના સારસ્વતોની અનોખી      સનાતની શ્રધ્ધાંજલી

✍🏻🖊🖊🖊🖊✍🏻

SHRI ABKKP SANATAN EDUCOS  ની સ્થાપના
👉 આજ રોજ  તા. ૨૧.૦૫.૨૦૧૬ના આપણા આધ્ય સમાજ સુધારક પ.પૂ. નારાયણ રામજી લીમ્બાણીને સમાજના બૌધિક સારસ્વત મિત્રોની એક મીટિંગ ટ્રિનિટી સ્કૂલ – તલોદ ખાતે યુવાસંઘની Education & Talent Hunt કમિટીદ્વારા આયોજીત કરવામાં આવેલ.
👉 ગુજરાતભરમાંથી વિસ્તાર વાઇઝ 40 જેટલા જવાબદાર સભ્યો હાજર રહેલ.

👉આ મિટીંગમાં યુવાસંઘ વતી ડો. વસંત ધોળુ (મહામંત્રી) કિરીટ પોકાર (એજ્યુકેશન લિડર) અને અશોક ભાવાણી, નિલેશ સુરાણી, નરેન્દ્ર રુશાત અને દિપેસ સુરાણી હાજર રહેલ.

👉સઘન ચર્ચા વિચારણાના અંતે ભારતભરના Education field સાથે સંકળાયેલ સમાજના સનાતન મિત્રો દ્વારા
SHRI ABKKP SANATAN EDUCOS ની રચના કરવામાં આવી

👉 તેમા આપણી કેન્દ્રીય સમાજ ના નિયમોનુ પાલન કરનાર શિક્ષણવિદો જ સભ્ય બની શકશે.

👉  SHRI ABKKP SANATAN EDUCOS દ્વારા સમાજ અને યુવાસંઘ સાથે રહી વિધ્યાર્થી – વાલી ઉપયોગી શૈક્ષણિક પ્રવ્રુત્તિઓ કરવામાં આવશે.

👉 આગામી 7-8 Nov.-16 ના રોજ ગાંધીનગર ખાતે અધિવેશન યોજાશે.

👉 Educos ના સૌ મિત્રો મિશન 2020ની તમામ થીમોમાં જોડાઈ સમાજીક કાર્યો કરશે.

👉 સાબર કાંઠા @ અરવલ્લી @ કચ્છ @ શેષ ગુજરાત @ શેષ ભારત એમ પાંચ ઝોનની રચના કરવામાં આવી.

👉 આપની આસપાસના સારસ્વત મિત્રોને આ બાબતના સમાચાર પહોચાડી સહયોગી બનવા વિનંતી.


👉સમ્પર્ક:
🌱કિરીટ પોકાર
9427815343
🌱નિલેશ સુરાણી
9428063513
🌱ધીરજ ડાયાની
9825355961
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

 

https://archive.org/details/rpoe64

Leave a Reply

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading