OE 31 – Yuva Sangh Reply dt. 30-Dec-2010 to Avichal Das Maharaj’s Letter / યુવા સંઘ નો તા.૩૦.૧૨.૨૦૧૦ નો જવાબ – અવિચલ દાસ મહારાજનાં પત્ર સામે

ABKKP Yuva Sangh's reply dt.30-Dec-2010 to Avichaldas Maharaj's Letter
ABKKP Yuva Sangh’s reply dt.30-Dec-2010 to Avichaldas Maharaj’s Letter

06-Mar-2011
|| જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan ||

All of you must have read the unfortunate letter date 17-Dec-2010 Avichaldas Maharaj, in which he has tried to advice our central samaj, out checking the true facts. This letter seems to be written in unnecessary haste and is undoubtedly one of the biggest mistakes Avichaldas Maharaj. Sanatan Dharm Jagruti’s members had given a befitting reply, which you would already have read in the GE 13 email ( http://issuu.com/patidar/docs/ge_13_-sanatan_dharm_jagruti_s_reply_to_avichaldas/1?mode=a_p ).

Update 2017-01-14: https://www.realpatidar.com/a/ge13

અવિચલદાસ મહારાજનો તા.૧૭.૧૨.૨૦૧૦ નો એ દુર્ભાગ્ય પત્ર, જેમાં પુરતી માહિતીના આભાવે અવિચલદાસ મહારાજે આપણી કેન્દ્રિય સમાજને, ભલામણ કરતો ઉતાવળીયો પત્ર, લખવાની મોટી ભૂલ કરી નાખી છે. આ પત્ર તમો સર્વેએ વાંચ્યો હશેજ. અને તે પત્રનો સનાતન ધર્મ જાગૃતિનાં સભ્યોએ કડક અને સચોટ જવાબ આપેલ છે, જે તમોએ GE 13 ( http://issuu.com/patidar/docs/ge_13_-sanatan_dharm_jagruti_s_reply_to_avichaldas/1?mode=a_p ) નો ઈમૈલમાં વાંચ્યો છે.

Update 2017-01-14: https://www.realpatidar.com/a/ge13

Avichaldas’s letter is so basically wrong that our central samaj has not even thought deemed to give a note worthy reply.
અવિચલદાસ નો આ પત્ર તો એટલો ભૂલ ભરેલો છે કે આપણી કેન્દ્રિય સમાજેતો તે પત્ર સામે નોંધ પત્ર પ્રતીકીર્યાનો જવાબ આપવાનું પણ જરૂરી નાં સમજ્યું.

On the other hand our central Yuva Sangh has given a befitting reply to Avichaldas Maharaj’s letter, which can be read in the below mentioned link.
બીજી બાજુ આપનું કેન્દ્રિય યુવા સંઘે આ પત્રનો પણ ગાલ પર લપક મરવા જેવો જવાબ આપેલ છે, જે તમો નીચે જણાવેલ લીંક પર વાંચી શકશો.
http://issuu.com/patidar/docs/oe_31_-abkkp_yuva_sangh_s_reply_dt.30-dec-2010_to_/1?mode=a_p
Update 2017-01-14: https://archive.org/details/OE031
Similarly, you can also read the same information in the attached file.
તેમજ સાથે જોડેલી ફાઈલ માં પણ વાંચી શકશો.

The above mentioned reply Yuva Sangh was published in Kutch Uday news paper on 07-Jan-2011, which can also be read in the same file.
ઉપર જણાવેલ ફાઈલમાં યુવા સંઘે તા. ૦૭.૦૧.૨૦૧૧ નાં કચ્છ ઉદય છાપામાં પણ પ્રકાશિત કરેલ છે, તે પણ વાંચી શકશો.

I am sure Satpanthis would preserve the letter issue Avichaldas Maharaj and in future would show in to our young generation and misguide them to believe that Satpanth is a Hindu sect. Hence, we too should save the letter attached this file and also the GE 13 email ( http://issuu.com/patidar/docs/ge_13_-sanatan_dharm_jagruti_s_reply_to_avichaldas/1?mode=a_p )
Update 2017-01-14: https://www.realpatidar.com/a/ge13
and keep the printout of the letter for our next generation. We should also categorically explain to them that Satpanth is not a Hindu sect.
સતપંથીઓ અવિચલ દાસ મહારાજનો પત્રની કોપી ભવિષ્યમાટે સાચવી રાખશે અને આપણી આવતી પેઢીને ગુમરાહ કરવાની કોશિશ કરશે કે સતપંથ હિંદુ ધર્મ છે. એટલે આપણે પણ આ ઈમૈલ સાથે જોડેલ ફાઈલ અને GE 13 નો જે ઈમૈલ છે, ( http://issuu.com/patidar/docs/ge_13_-sanatan_dharm_jagruti_s_reply_to_avichaldas/1?mode=a_p ) Update 2017-01-14: https://www.realpatidar.com/a/ge13 તેની સાથે જોડેલ ફાઈલને કોપી પ્રિન્ટ કરી ભવિષ્યમાટે સાચવી રાખવી અને આપણી આવતી પેઢી ને આ વાત સમજાવી આપવી અને ચોખે ચોખું બતાવી આપવું કે સતપંથ હિંદુ ધર્મ નથી.

Real Patidar
www.realpatidar.com


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/0ezgh86h1v


https://archive.org/details/OE031

Leave a Reply