OE 23 – Pune Samaj Constitution -Satpanthis cannot become members / પુણે સમાજ બંધારણ – સતપંથીઓ મેમ્બર નહિ બની શકે

Pune Samaj Consitution -Satpanthis not allowed
Pune Samaj Consitution -Satpanthis not allowed

09-Oct-2010
|| જય લક્ષ્મીનારાયણ ||

થોડા દિવસ પહેલાં, પુણે સમાજે પોતાના સમાજનું બંધારણમાં ચોખવટ કરતો સુધાર કર્યો અને તે પ્રમાણે ચોખવટ કરી નાખી કે સતપંથ ધર્મમાં માનનારાઓ આ સમાજના સભ્ય નહિ બની શકે.

ઘણી સમાજોના બંધારણમાં એવી ચોખવટ કરવામાં આવી છે કે ફક્ત સનાતન ધર્મ પાળનાર લોકોજ તેના મેમ્બર બની શકશે.

પણ પુણે સમાજે જે એક કદમ આગળ વધીને વધુ ચોખવટ કરી નાખી કે પીરાણા સતપંથને માનનાર અને તેની વિધિઓ કરનાર લોકો, એ સમાજ ના સભ્ય બની શકશે નહીં.
તે બંધારણના અમુક મુખ્ય પાના આ ઈમૈલ સાથે જોડેલાં છે.

અને વધુમાં આહી પણ જોઈ/વાંચી શકો છો…. http://issuu.com/patidar/docs/oe_23_-_pune_samaj_consitution_-satpanthis_not_all/1?mode=a_p

Update 2017-01-14: https://archive.org/details/OE023

આવું ચોખે ચોકો ખુલાસો કોઈ બંધારણમાં હોય તેવું બંધારણ મારા ધ્યાનમાં પહેલી વખત આવ્યું છે.

પુણે સમાજ અને તેના હોદેદારો ને આવા ચોખવટ વાળા બંધારણ પાસ કરાવવા બદ્દલ તેમનો આભાર અને તેમણે અભિનંદન.

Real Patidar
www.realpatidar.com


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/h3qom2mrfc


https://archive.org/details/OE023

Leave a Reply