OE 22 – Virani Gadh -Mandvi Taluka -1 family quits Satpanth and embraces Sanatan Dharm / વિરાણી ગઢ -માંડવી તાલુકો -૧ પરિવારએ સતપંથ ધર્મ ત્યાગીને સનાતન ધર્મ સ્વીકાર્યો

19-Sept-2010

|| જય લક્ષ્મીનારાયણ ||

આધાર ભૂત સુત્રોથી માહિતી મળી છે, આજ રોજે, કે વિરાણી નાની (ગઢ) ગામમાં ૧ પરિવારએ સતપંથ ધર્મ ત્યાગીને સનાતન ધર્મનો અંગીકાર કર્યો છે.

આ ૧ પરિવારોની વિગત આ પ્રમાણે છે;
નાનજી કેશરા ભગત -ડોમ્બીવલી – મુંબઈ -સભ્યોની સંખ્યા: ૧૦

ઉપર જણાવેલ પરિવારને તેમની આસ્થા અને નિષ્ઠા સનાતન ધર્મ પર હમેશ માટે રહશે તેવી બહેન્દરી અને વિશ્વાસ સમાજના વડીલોને આપ્યો છે.

ટૂંકમાં તેવોએ બહેન્દરી પત્ર પણ સહી કરીને સમાજને સોપ્રત કરશે.

સનાતન સમાજ અને ઉપર જણાવેલ ૯ પરિવારોના તમામે તમામ સભ્યોને ખુબ ખુબ ધન્યવાદ.
માં લક્ષ્મી તેમના પર કૃપા કરશે એવી આશા વ્યક્ત કરું છે.

Real Patidar


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/6bqzr6o2cq

https://archive.org/details/OE022

Leave a Reply

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading