OE 20 – Model Undertaking Letter / આદર્શ બહેન્દરી પત્ર

Model Undertaking Letter
Model Undertaking Letter

15-Sep-2010
|| જય લક્ષ્મીનારાયણ ||

કેન્દ્રીય સમાજ ના આદેશ મુજબ કચ્છ અને કચ્છ બહાર ના નાના મોટા સમાજોમાં ઘણા લોકો સતપંથ ધર્મ ને ત્યાગીને સનાતન ધર્મ સ્વીકારવા લાગ્યા છે.
As per the order of the Central Samaj (ABKKP Samaj), local samajs in Kuchchh and outside Kuchchh have seen that many people have quit Satpanth dharm and are joining Sanatan Dharm.

ત્યારે એવી માંગ સામે આવી રહી છે કે આવા લોકો પાસે થી કેવી રીતે બહેન્દરી (લેખિત માં) લેવી.
Under such circumstances, people felt the need to know what kind of assurance should be taken from the incoming people.

એટલા માટે એક આદર્શ બહેન્દરી પત્ર (Model Undertaking Letter) આ ઈમૈલ સાથે જોડું છું. સ્થાનિક સમાજો, સતપંથ ધર્મ ત્યાગીને સનાતન ધર્મ અપનાવનાર લોકો/પરિવારો પાસેથી આ આદર્શ બહેન્દરી પત્ર પ્રમાણે આવનાર લોકો પાસેથી બહેન્દરી લઈ શકે છે.

Accordingly a Model Undertaking Letter is attached this email which can be used the local samaj’s to take undertaking from the people who quit Satpanth dharm and embrace Sanatan Dharm.

આ આદર્શ બહેન્દરી પત્ર સસ્થાનિક સમાજો ના કાર્યકર્તાઓ ના સહુલીયત માટે છે.
This model undertaking letter is only for the guidance and facility of the office bearers of local samaj.

આશા છે આ આદર્શ બહેન્દરી પત્ર નો ઉપયોગ કરશો.
http://issuu.com/patidar/docs/oe_20_-_model_undertaking_letter_-de
(Update 2017-01-14: https://archive.org/details/OE020)
Hope this Model Undertaking Letter is useful.

Real Patidar / ખરો પાટીદાર


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/8z0xbptbol

https://archive.org/details/OE020

Leave a Reply

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading