GE 16 – Arya Samaj does not recognise Satpanth as Hindu sect / આર્ય સમાજ, સતપંથને હિંદુ ધર્મ તરીકે નથી માનતું

25-May-2011

From: Mahesh sethia naeshsethia@gmail.com
Date: 2011/5/25
Subject: સત્પનથી ભાઈઓ નાં હવાતિયાં
To: gurugadi@gmail.com, gurugadi@hotmail.com, swamihansdass@yahoo.com, swamihansdass@gmail.com, jagadgurubhanpura@india.com, jagadguru@india.com, realpatidar@googlegroups.com, Pradeep Nathani pradeepnathani@gmail.com, Real Patidar mail@realpatidar.com

સત્પનથી ભાઈઓ નાં હવાતિયાં
૧. ખબર આવ્યા છે કે ૫૦  જેટલા સત્પનથી ભાઈઓ આર્યસમાજ પાસે પોતે હિંદુ છે તે પુરવાર કરવા માટે સર્ટીફીકેટ લેવા ગયા હતા. તેઓ આર્ય સમાજના આચાર્ય જ્ઞાનેશ્વરજી ને મળ્યા હતા. પ્રખર આર્ય સમાજી જ્ઞાનેશ્વરજી મહારાજે આ ૫૦ સત્પન્થીઓની ઉલટ તપાસ લીધી અને એવા એવા પ્રશ્નો પૂછ્યા કે આ સત્પન્થીઓ પોતાનું મોઢું છુપાવવા ત્યાં થી ઉભી પૂછડીએ ભાગ્યા.

૨. બીજા દિવસે ફરી પાછા ૧૫ જેટલા યુવાન ખાંટી ખાનાઈઓ – સત્પન્થીભાઈઓ આચાર્ય જ્ઞાનેશ્વરજી મહારાજ પાસે ગયા પણ તેમનું કંઈ ચાલ્યું નહિ. આ ખાનાઈઓ હવે પોતે હિંદુ છે તે પુરવાર કરવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે.

૩. જુવો તો ખરા કેવાં હવાતિયાં મારવા માંડ્યા છે આ સત્પનથી ભાઈઓ. બાવા ઈમામાંશાહ અને કબરની પૂજાને મુકવી નથી અને કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ જે સનાતની ઓળખ ધરાવે છે તેઓની સાથે રહેવું છે. કારણ માત્ર એજ કે તેઓએ પોતાને હિંદુ દેખાડવા માટે (ફક્ત અને ફક્ત પોતાને હિંદુ દેખાડવા માટે) કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજની આડસ લેવી છે.

૪. પણ સાચા હિંદુ વિદ્વાનો એ વાત બરાબર જાણે છે કે જેનો સ્થાપક પીર સદૃદ્દીન મુસલમાન હોય, જેનો ધર્મ ગુરુ બાવા ઈમામાંશાહ મુસલમાન હોય, જેનો બાપ કબીરુદ્દીન મુસલમાન હોય, જેનો દીકરો નુર મહંમદ મુસલમાન હોય અને જેનો આજનો વન્સજ પીરઝાદા ખાકી આજે પણ મુસલમાન હોય તો તેના દ્વારા સ્થાપેલ પીરાણા સત્પંથ મત હિંદુ કેવી રીતે હોઈ શકે? અને તેજ સત્પંથ મત ને માનનારો કચ્છ કડવો પાટીદાર પણ હિંદુ કેવીરીતે હોઈ શકે? એટલા માટે જ આ પ્રખર આર્ય સમાજી આચાર્ય જ્ઞાનેશ્વરજી પાસે આ સત્પન્થીઓનું ડીંડક ચાલ્યું નહિ.

૫. હવે અન્ય હિંદુ જ્ઞાતિઓ આ સત્પન્થીઓ ને પુછવા લાગી છે કે તેઓ કિયા પટેલો છે? સનાતની હિંદુ પટેલો છે કે પીરાણા ઈમામાંશા ને માનતા મુમના પટેલો છે. હવે એક – બે વરસ પછી જોજો તો ખરા આ ખાનીઓને – સત્પન્થીઓને પોતાની ઓળખ આપવી ભરી થઇ પડશે.

૬. આ તો હજી શુરુઆત છે એક-બે વરસ પછી જોજો આ લોકોની ઓળખ એક મુમાંના મુસલમાન તરીકે ની થઇ જશે. ત્યારે કિયા અવિચલ્દાસો, હંસદાસો અને સ્વામીઓ તેની પડખે ઉભા રહે છે તે જોવાનું રહેશે. મારા મત પ્રમાણે તો ત્યારે એક પણ દાસકે સ્વામી આ મુમનાઓ ની પડખે ઉભા નહીં રહે તે વાત ચોક્કસ છે અને તે સનાતન સત્ય છે.

૭. હવે સનાતની ભાઈઓ…. આપણને કોઈ થી ડરવાનું નથી. પછી ભલે આ સત્પનથી મુમનાઓ આપણા ઉપર ખોટા કોર્ટ કેસો કરતા હોય કે પછી ખોટી પોલીસ ફરીઆદો કરતા હોય.

૮. અવિચલદાસો, હંસદાસો કે પછી કહેવાતા સંતો કે પછી ખોટા જગદ્ગુરુઓ પાસે થી ખોટી ભ્રામક સર્ટીફીકેટો આ મુમાંનાઓ મેળવતા હોય તેનાથી પણ આપણને વિચલિત થવું નથી. હવે તો એકજ મિસન છે કે આવા અવિચલદાસો કે હન્સદાસો ને પૂરી રીતે વિચલિત કરવાના છે જેથી બીજી વખત આવી ખોટી સર્ટીફીકેટો આપતા બંધ થાય. અને શુદ્ધ સનાતની સમાજના અંદરુની મામલા માં દખલગીરી કરતા બંધ થાય. સમાજના આંતરિક મામલા ને સમજ્યા વગર દખલગીરી કરવાનો કોઈને અધિકાર નથી તે આ દાસો અને સ્વામીઓને સમજી લેવું જોઈએ.

જય સનાતન – જય શ્રી લક્ષ્મીનારાયણ
મહેશ શેઠિયા


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/20civv0qlc

 


https://archive.org/details/rpge016

Leave a Reply

2 thoughts on “GE 16 – Arya Samaj does not recognise Satpanth as Hindu sect / આર્ય સમાજ, સતપંથને હિંદુ ધર્મ તરીકે નથી માનતું”

Discover more from RealPatidar.com - Unravel Truth

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading