Series 10 – Pirana Satpanth Kaka -Admin Rights / પીરાણા સંચાલનનું – કાકા અને સૈય્યદ વચ્ચે કરાર


Pirana Satpanth Kaka Appointment and Admin Rights Agreement

Pirana Satpanth Kaka Appointment and Admin Rights Agreement

Update: 13-Jan-2017 – Changed links to archive.org


15-May-2010
Dear All,

Attached is a copy of agreement entered into between KAKA Ramji Laxman & Heirs of Saiyyed Imam Shah Bawa.
કાકા રામજી લક્ષ્મણ તથા સૈયદ ઈમામ શાહ બાવાના વન્સજો વચ્ચે થયેલ કરારની નકલ આ સાથે જોડેલ છે.

This agreement is entered into on 17 Dec 1925.
આ કરાર તા. ૧૭-૧૨-૧૯૨૫ ના કરવામાં આવેલ છે.

This agreement pertains towards the terms and conditions of appointment of Kaka and administration of the Pirana shrine.
આ કરારમા કાકાની નિમણુંક અને વહીવટી શરતોનો ઉલ્લેખ છે.

http://issuu.com/patidar/docs/series_10_-pirana_satpanth_kaka_admin_rights_agree

https://archive.org/details/Series10-PiranaSatpanthKakaAppointmentAndAdminRightsAgreement

Courtesy: Copy of this agreement has been forwarded to me by one of the email recipients.
આભાર: આ કરારની કોપી મને મારા email વાંચનાર એક વ્યક્તિએ મોકલાવેલ છે.

Real Patidar


Download / Print / View full article, with attachments [Best Option]:
http://www.box.net/shared/aa1qz40yqh


Leave a Reply