OE 49 -Ekta Manch ni Pol / એકતા મંચની પોલ

Ekta Manch ni Pol
Ekta Manch ni Pol

26-Dec-2012
||  જય લક્ષ્મીનારાયણ  ||   

||  સનાતન ધર્મની જય   ||

ભાઈઓ, કેન્દ્રિય સમાજને અને ખાસ કરીને સનાતની સમાજને તોડવાનું જે કાવતરું, એકતા મંચના નામે થયું હતું (https://www.realpatidar.com/a/oe47) અને તેને ભારતભરની સમસ્ત સમજોએ વખોડી કાઢ્યું હતું, તે કાવતરામાં શામેલ લોકોએ કેવા જુઠ્ઠાણા ચલાવ્યા હતા અને આપની સમાજના લોકોને ભરમાવાની કોશિશ કરેલ હતી, તેનું ચિત્ર ખોલે છે આ “એકતા મંચની પોલ” નામનો વિડિયો.

આ વિડિયોને તમે અહીં જોઈ શકો છો. આ વિડિયોમાં એકતા મંચના હિમાયતી દરેક વકતાઓના જુઠ્ઠાણા પોઈન્ટ-ટુ-પોઈન્ટ કુલ્લા કરે છે.

Video 1 of 2: http://youtu.be/krzPXemLwvI
Video 2 of 2: http://youtu.be/2VfO4MEXYJk

જરૂરત છે સમાજને તોડવા વાળા આવા મવાળોને ઓળખવાની અને તેમના દ્વારા થતાં પ્રયાસોની…

Leave a Reply