Biography of revolutionary Ratanshi Khimji Khetani. His life and works on how he successfully was able to convert the Kutch Kadva Patidar community to Sanatan Hindu Religion.
satpanth
Book on history of Kutch Kadva Patidar community. It covers areas of history about how the community was deceived and made to follow Islam for about 400 years, which led to its devastation leaving people poor, backward and lot to be desired.
How the community fought against the religious conversion forced and returned to the Hindu religion.
How the community stood up on its feet.
It covers very fascinating journey from the backward to one of the prosperous communities.
Who vandalised Pirana? Who destroyed the tombs of Saiyed Imamshah and others.
The video beautifully answers the question about the Who, Why and What was the reason behind the vandalisation.
The video gives aerial view (Drone Camera Shot) of the Pirana’s site. It beautifully explains the whole controversy.
It also explains how Taqiyya (i.e., Lies and Deceipt) is resorted to the Pirana Management to ensure its followers do not leave Satpanth.
This is being done in order to protects is Money and Muscle power, at the cost of innocent people, who are the real victims.
દિનાંક: ૨૬-ઓકટોબર-૨૦૨૨ તાજેતરમાં, દિનાંક ૧૭ થી ૧૯ ઓકટોબર ૨૦૨૨ દરમિયાન, તમે પીરાણામાં વિષ્ણુના દશાવતારની મૂર્તિઓની કહેવાતી સ્થાપના અને ૫૪ કુંડી યજ્ઞ ના સમાચારો સાંભળ્યા હશે. ત્યાં એવો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો કે પીરાણામાં ક્રાંતિકારી બદલાવો કરવામાં આવી રહ્યા છે. અને મુસલમાની તત્વોને દૂર કરવા માટે કમર કસી છે. માટે સતપંથ છોડવાની કોઈ જરૂર નથી. સતપંથ હિન્દુ ધર્મ જ છે. જુઓ RSS, BJP, VHP વગેરેના નેતાઓ અને સાધુ-સંતો પણ અમને સહયોગ આપી રહ્યા છે. તમને કદાચ ઈમામશાહની દરગાહમાં લઈ જઈને એવું પણ કહેવામાં આવ્યું હશે કે જુઓ ઈમામશાહની કબર પહેલાં જનીમથી ૧.૫ ફૂટ ઊંચી હતી, હવે માત્ર થોડા ઇંચજ ઉપર રહી છે. થોડા દિવસો પછી એને પણ દફનાવી દેશું.. વગેરે વગેરે, એક સામાન્ય હિન્દુને ગમે એવી વાત કરી હશે. કદાચ તમે પીરાણા ના ગયા હો, તો હવે તમને આમંત્રણ આપવામાં આવશે કે પીરાણાના ક્રાંતિકારી કામો જુવો.. કેવ-કેવાં મોટ-મોટાં કામ કર્યા છે. એક વખત જોશો તો તમારા બધાજ પ્રશ્નોના જવાબો મળી જશે. […]
દિનાંક: 14-Apr-2022 પીરાણામાં; 1) ગત 03-Apr-2022ના યોજાયેલ “અમૃત મહોત્સવ” કાર્યક્રમમાં થયેલ રજૂઆતો, 2) તેથી આગાઉ Mar 2022 ના મહિનામાં RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા 3) પીરાણામાં પ્રસ્થાપિત હિન્દુ દેવોની મૂર્તિઓ વગેરે, .. અમુક ઘટનાઓ ના કારણે પીરાણા સતપંથીઓ માં પાસરાયેલ મૂંઝવણ વિષે થતી જનસમાન્યમાં ચર્ચા અને વિમર્શ ઉપર જાણકારી આપતો એક નાનો વિડીયો. આ વિડીયોમાં સામાન્ય લોકોના ઉદગારોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. Video અહીં નીચે કોઈ પણ લિન્ક ના મધ્યમથી જોઈ શકો છો. Time Stamps: 0:00 Introduction 1:00 જીસસ / ઈશુ ની ગૂગલી 7:59 લક્ષ્મીનારાયણ ની ગૂગલી 9:36 મૂર્તિ પૂજાની ગૂગલી 12:05 RSS ની ગૂગલી 14:04 ઇસ્લામી સતપંથ ની ગૂગલી https://youtu.be/wWRplz6TgHc Disclaimer: This article is not intended to disrespect or defame any religion, person, institution etc. Views expressed in this article are personal opinions. Please exercise personal discretion before taking any decision. Print/Download this video: https://archive.org/download/series85/Series%2085%20-Master%20Googly.mp4 Real Patidar