pirana

165 posts

Series 86 – The Hidden Reality of Pirana Satpanth in Light of the placing of Idols at Pirana and 54 Kundi Havan Function / પીરાણામાં મૂર્તિ સ્થાપના અને ૫૪ કુંડી યજ્ઞ કાર્યક્રમ પાછળની છૂપી સચ્ચાઈ

દિનાંક: ૨૬-ઓકટોબર-૨૦૨૨ તાજેતરમાં, દિનાંક ૧૭ થી ૧૯ ઓકટોબર ૨૦૨૨ દરમિયાન, તમે પીરાણામાં વિષ્ણુના દશાવતારની મૂર્તિઓની કહેવાતી સ્થાપના અને ૫૪ કુંડી યજ્ઞ ના સમાચારો સાંભળ્યા હશે.  ત્યાં એવો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો કે પીરાણામાં ક્રાંતિકારી બદલાવો કરવામાં આવી રહ્યા છે. અને મુસલમાની તત્વોને દૂર કરવા માટે કમર કસી છે. માટે સતપંથ છોડવાની કોઈ જરૂર નથી. સતપંથ હિન્દુ ધર્મ જ છે. જુઓ RSS, BJP, VHP વગેરેના નેતાઓ અને સાધુ-સંતો પણ અમને સહયોગ આપી રહ્યા છે. તમને કદાચ ઈમામશાહની દરગાહમાં લઈ જઈને એવું પણ કહેવામાં આવ્યું હશે કે જુઓ ઈમામશાહની કબર પહેલાં જનીમથી ૧.૫ ફૂટ ઊંચી હતી, હવે માત્ર થોડા ઇંચજ ઉપર રહી છે. થોડા દિવસો પછી એને પણ દફનાવી દેશું.. વગેરે વગેરે, એક સામાન્ય હિન્દુને ગમે એવી વાત કરી હશે. કદાચ તમે પીરાણા ના ગયા હો, તો હવે તમને આમંત્રણ આપવામાં આવશે કે પીરાણાના ક્રાંતિકારી કામો જુવો.. કેવ-કેવાં મોટ-મોટાં કામ કર્યા છે. એક વખત જોશો તો તમારા બધાજ પ્રશ્નોના જવાબો મળી જશે. […]

Series 85 -Master Googly / માસ્ટર ગૂગલી

દિનાંક: 14-Apr-2022  પીરાણામાં;  1) ગત 03-Apr-2022ના યોજાયેલ “અમૃત મહોત્સવ” કાર્યક્રમમાં થયેલ રજૂઆતો,  2) તેથી આગાઉ Mar 2022 ના મહિનામાં RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા 3) પીરાણામાં પ્રસ્થાપિત હિન્દુ દેવોની મૂર્તિઓ વગેરે,  .. અમુક ઘટનાઓ ના કારણે પીરાણા સતપંથીઓ માં પાસરાયેલ મૂંઝવણ વિષે થતી જનસમાન્યમાં ચર્ચા અને વિમર્શ ઉપર જાણકારી આપતો એક નાનો વિડીયો. આ વિડીયોમાં સામાન્ય લોકોના ઉદગારોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.  Video અહીં નીચે કોઈ પણ લિન્ક ના મધ્યમથી જોઈ શકો છો. Time Stamps: 0:00 Introduction 1:00 જીસસ / ઈશુ ની ગૂગલી 7:59 લક્ષ્મીનારાયણ ની ગૂગલી 9:36 મૂર્તિ પૂજાની ગૂગલી 12:05 RSS ની ગૂગલી 14:04 ઇસ્લામી સતપંથ ની ગૂગલી https://youtu.be/wWRplz6TgHc Disclaimer: This article is not intended to disrespect or defame any religion, person, institution etc. Views expressed in this article are personal opinions. Please exercise personal discretion before taking any decision. Print/Download this video: https://archive.org/download/series85/Series%2085%20-Master%20Googly.mp4 Real Patidar

Series 84 – Ground Report on Controversial Wall of Pirana / पीराना की विवादित दीवार पर ग्राउंड रिपोर्ट

ऑनलाइन लिंक (हिन्दी – Hindi): https://www.realpatidar.com/a/series84ઓનલાઈન લિન્ક (ગુજરાતી -Gujarati): https://www.realpatidar.com/a/series84gujDownload link is given below दिनांक: 05-मार्च-2022 प्रमुख बिंदु: पीराना गांव में सैयद इमाम शाह के दरगाह परिसर में दिनांक 30 जनवरी, 2022 को एक ही दिन में 13 फीट ऊंची दीवार खड़ी करने के पीछे असली कारण क्या हैं? हिंदूओं और मुसलमानों की एकता का प्रतीक मानी जाने वाली इस दरगाह में आखिर ऐसा क्या हुआ की विवाद चलता ही राहत है? सतपंथ के माध्यम से इस्लाम का प्रचार कैसे किया जाता है? सतपंथ के अनुयायियों का “ब्रेनवॉश” कैसे किया गया ताकि वे इसे जाने बिना ही इस्लाम में परिवर्तित हो जाएं? पीराना के साथ कच्छ कड़वा पाटीदार जाति का 500 साल का इतिहास इस विवादास्पद दीवार का निर्माण क्यों करवा रहा है? सनातनी कच्छ कड़वा पाटीदार जाति का पीराना सतपंथ धर्म से क्या संबंध है कि इसके बिना पीराना सतपंथ के इतिहास को समझना असंभव है? RSS, VHP, BJP […]

Series 84 – Ground Report on Controversial Wall of Pirana / પીરાણાની વિવાદિત દીવાલ વિષે ગ્રાઉન્ડ રિપોર્ટ

ऑनलाइन लिंक (हिन्दी – Hindi): https://www.realpatidar.com/a/series84ઓનલાઈન લિન્ક (ગુજરાતી -Gujarati): https://www.realpatidar.com/a/series84gujDownload link is given below Date: ૦૫-માર્ચ-૨૦૨૨
મુખ્ય મુદ્દાઓ:

પીરાણા ગામમાં આવેલ સૈયદ ઈમામશાહની દરગાહ પરિસરમાંતા. ૩૦-જાન્યુઆરી-૨૦૨૨ ના એકજ દિવસમાં ૧૩ ફૂટ ઊંચી બાંધવામાં આવેલ દીવાલ પાછળના સાચા કારણો શું છે?

હિન્દુ મુસલમાનની એકતાનું પ્રતિક ગણાતી આ દરગાહમાં એવું તો શું થયું કે વિવાદોનો વંટોળો સતત ચાલ્યા જ કરે છે?

સતપંથના માધ્યમથી ઇસ્લામ ધર્મના પ્રચાર પ્રસાર કેવી રીતે થાય છે?

સતપંથના અનુયાયીઓનું “બ્રેનવોશ” કેવી રીતે કરવામાં આવ્યું, જેથી તેઓ ઇસ્લામ ધર્મ અપનાવે, તોય તેમને ખબર પણ ના પડે?

કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિનો પીરાણા સાથેનો ૫૦૦ વર્ષનો ઇતિહાસ શા માટે આ વિવાદિત દીવાલ ઊભી કરાવી રહ્યો છે?

સનાતની કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિનું પીરાણા સતપંથ ધર્મ સાથે શું સંબંધ છે કે એના વગર પીરાણા સતપંથનો ઇતિહાસ સમજવો અશક્ય છે?

RSS, VHP, BJP વગેરે સંગઠનો એવી તો કઈ ભૂલ કરી રહ્યા છે કે ૩૦-૩૦ વર્ષના અથાગ પ્રયત્નો છતાં સતપંથનો પ્રશ્ન ઉકેલાતો જ નથી?

1. જાણો આવા અનેક પ્રશ્નોના જવાબો.. ખૂબ […]

Series 82 -SKNAS 4 -Agni Dah or Bhoomi Dah / अग्नि दाह या भूमि दाह

24-Apr-2020 सतपंथ के प्रचारकों ने इस्लाम के रीति रिवाज को हिंदुओं में प्रथापित करने हेतु से हिन्दू वेदों, पुराणों और शास्त्रों का अर्ध सत्य लोगों के सामने ऐसे रखा मानो पहली नजर में सामान्य मनुष्य को विश्वास हो जाए की हिन्दू शास्त्रों भी वही इस्लाम के मूल्य और आदर्श बतातें हैं । इस रणनीति का एक उदाहरण है, सतपंथ में मृतक की दफन विधि । पिराणा सतपंथ के प्रचारक ऐसा प्रचार करतें हैं कि अथर्व वेद और गरुड पुराण में भूमि दाह का प्रमाण है, इस लिए सतपंथीयों को भूमि दाह करना चाहिए । उन्होंने अथर्व वेद और गरुड पुराण का “अर्ध सत्य” लोगों के सामने रखकर हिन्दू समाज के साथ छल किया है । Youtube.com : https://youtu.be/JdcgWgS1qNI OR https://archive.org/details/series82 यह वीडियो उनके इस छल को लोगों के सामने खुला कर दिया है ।  इस वीडियो को देखने से पता चलेगा की गहराई से हिन्दू शास्त्रों का अभ्यास कर संपूरण […]