juval

18 posts

Series 67 -Dual faces of Pirana Imam Shah Durgah / પીરાણા ઈમામશાહ દરગાહના બે ચેહરાઓ

16-Oct-2016 પીરાણા સ્થિત ઈમામ શાહ બાવાની દરગાહનો સાચો, પણ છૂપો ચેહરો જુવો… એક હિંદુ અને એક મુસલમાન ચેહરામાંથી સાચો ચેહરો બતાવતો આ વીડિઓ જોઇને તમને ખરેખર અસ્ચાર્યચકિત થઇ જશો. સતપંથના પ્રચારકો દ્વારા પોતાનું જુઠ ચલાવવા માટે કેવા કેવા નીતનવા હથકંડા અપનાવી રહ્યા છે, તે જોવાજેવું છે… અ વિડીયોમાં માટે હવે પછી, અગર કોઈ આપને કહે કે સતપંથ ધર્મ હિંદુ ધર્મ છે, તો તેને આ વિડીયો બતાવી દેજો. તમારું કામ ખુબ સરળ થઇ જશે. Full Size Video: https://youtu.be/51GSCT3q-2E WhatsApp Size Video: https://youtu.be/_pznw7hlbNc Real Patidar

Series 60 -Who is Nishkalanki Narayan? / નિષ્કલંકી નારાયણ કોણ છે?

To View and Download / જોવા અને ડાઉનલોડ કરવા માટે: https://archive.org/details/Series60 https://app.box.com/s/ggzjhkc07jrajgwe4r10kl9epac2fhwv   11-Apr-2015 જય ઉમિયા મા હાલમાં સતપંથ સમાજની જાહેર ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ નજર કરીઓ તો જણાશે કે નિષ્કલંકી નારાયણની કથાઓ પર તેઓ જોર આપી રહ્યા છે. અને સાથે સાથે કહેવાતા માં ઉમિયાના મંદિરો પર તેઓ ધ્યાન આપી રહ્યા છે. આવી પરીસ્થીથીમાં સહેજ છે કે આ નિષ્કલંકી નારાયણ કોણ છે અને તેમની સાથે આ કહેવાતા ઉમિયામાં નું નામ કેવી રીતે જોડવામાં આવે છે? તેની જિજ્ઞાસા સર્વેને થાય અને થવી જોઈએ. અમોને પણ થઇ અને સત્ય જાણવા માટે કરેલ પ્રયાસોના કેવા આશ્ચર્ય અને ચિંતા જનક પરિણામ મળ્યા, તે જનતા સામે મુકવામાં આવે છે. અમોએ શરુઓ કરી હિંદુ ધર્મના શાસ્ત્રો થી. અને તેની સાથે અમો મળ્યા હિંદુ ધર્મના સાધુ સંતો ને. અંતે અમોને જાણવા મળ્યું કે હિંદુ ધર્મના શાસ્ત્રોમાં નિષ્કલંકી નારાયણ નામનો કોઈ અવતાર જ નથી. ત્યારે અમોએ સતપંથ ધર્મના શાસ્ત્રોમાં જોવાનું શરુ કર્યું. ત્યારે અમારા હાથમાં સતપંથ ધર્મના દસવાતર (આ […]

OE 61 -Patidar Sandesh is waging a shadow war against Samaj / સમાજ વિરુદ્ધ પાટીદાર સંદેશની પડદા પાછળની લડાઈ

Update: 14-Jan-2017 – Changed links of attachments to archive.org 25-Jan-2015 સમાજ વિરૂદ્ધ પાટીદાર સંદેશની પડદા પાછળની લડાઈ   Download / Print / View full article, attachments [Best Option]: https://app.box.com/s/1m5pk0g9xltozoo1olyyglgw4wpyojak https://archive.org/details/realpatidar_oe61  ઘણા સમયથી આપણે પાટીદાર સંદેશના તંત્રી લેખો પર નજર કરતા આવ્યા છીએ. તંત્રી લેખોના સંદેશાઓ પર ધ્યાન આપીએ તો સમજાશે કે તેમાં મુખ્ય ચાર મુદ્દાઓ હોય… પોતાની જ માલિકી અને સંચાલન હેઠળના સામાયીકમાં, પોતાના મોઢે, પોતાના જ વખાણ હોય છે. ભાગેડુ લગ્ન અને સગપણ સમસ્યાને જેમ તેમ કરીને ખોટી રીતે વિકરાળ સ્વરૂપ આપવાનો નાકામ પ્રયાસ કરેલ હોય. હાલની કેન્દ્રિય સમાજની ગરિમાને નુકસાન કરતું, તેમજ સમાજ અને મહિલા સંઘના નેતાઓની ક્ષમતા પર આશંકા વ્યક્ત કરતું અને તેમની ગરિમા ઓછી કરતું યુક્તિ-પૂર્વકનું લેખન હોય. યુવાસંઘ માટે પહેલા વખાણ હોય અને પછી તેમને પોતે ખોટી રીતે ઊભી કરેલ કહેવાતી વિકરાળ સમસ્યાનો ઉકેલ લાવવાની ભલામણ રૂપી ભ્રામક વાત કરીને યુવાસંઘને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો હોય. અને જો છેલ્લે જગ્યા બચે તો નાની મોટી બીજી વાતો […]

Series 58 – Satpanth is not a Vedic Religion, but a Muslim Sect / સતપંથ એ વેદ ધર્મ નથી મુસલમાની મત છે

Date: 24-Nov-2014 Jay Mataji / Jay Laxminarayan જય માતાજી / જય લક્ષ્મીનારાયણ હાલમાં એક જુનું એટલે કે લગભગ ૧૯૩૦ના દાયકાનું એક પેમ્પ્લેટ મારા ધ્યાનમાં આવ્યું છે. તે પેમ્પલેટ આર્ય સમાજી ભાઈઓ દ્વારા બહાર પાડવામાં આવેલ છે, એવું દેખાઈ આવે છે. Recently I have come across a old pamphlet which is published in the 1930s. It seems that this pamphlet was released the people following Arya Samaj religion. એ પેમ્પલેટમાં જણાવ્યું છે કે સતપંથ એ એક મુસલમાની મત એટલે કે પંથ છે. અને તેમાં વડોદરા રાજ્યમાં ચાલેલ કોર્ટ કેસનો હવાલો (કેસ નંબર સાથે) પણ આપેલ છે, જેમાં કોર્ટે સતપંથને મુસલમાની મત છે તેવો ચુકાદો આપેલ હતો. The Pamphlet mentions that Satpanth is not a vedic religion, but a Muslim Sect. It refers to the court matter which was before the Vadodara State, in which court order says that Satpanth is a Muslim sect. એ કોર્ટ કેસમાં બહાર પડેલ મહત્વના મુદ્દાઓ […]

OE 59 – Ekta Hashe… to Jagado Thashe / “એકતા” હશે… તો “જગડો” થશે

“એકતા” હશે… તો “જગડો” થશે તા. ૨૯-૦૭-૨૦૧૪ એકતા હશે, તો જગડો થશે…. શું આ વાક્યમાં કંઇક અજુગતું નથી લાગતું. સામાન્ય રીતે એકતા હોય તો શાંતિ હોય, પ્રેમ હોય… જગડો ન હોય. તો પછી અહીં જગડો ક્યાંથી આવ્યો? હાલમાં મુંબઈ ખાતે શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ ફંડ નામની સંસ્થા છે (ટૂંકમાં ટ્રસ્ટ ફંડ), જેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરેલ છે. આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેનાર એક પક્ષનું નામ છે “એકતા” ગ્રુપ. આ એકતા ગ્રુપ/મંચ એજ છે જે એકતાની લોભામણીભરી વાતો કરીને, ભરમાવીને, લોકોને પોતાની તરફ આકર્ષી રહ્યું છે. તો ચાલો જોઈએ કે એકતાની આદર્શવાદી વાતો કરનાર લોકોના કર્મો કેવા છે. કારણ કે વાતો ગમે તેવી સારી કરતા હોય, વાસ્તવમાં માણસની સાચી ઓળખતો તેમના કર્મોથી જ થાય છે. A) એકતા મંચની પહેલી જાહેર સભા: આપ સૌને યાદ હશે કે તા.૨૩.૦૭.૨૦૧૨ના એકતા મંચના આગેવાનોએ ઉમિયા માતાજી મંદિર, વાંઢાય, કચ્છ ખાતે એક સભા બોલાવેલ હતી. એ સભા બોલવા પાછળનો હેતુ સનાતની લોકોમાં એકતા લાવવાનો […]