ekta

4 posts

OE 59 – Ekta Hashe… to Jagado Thashe / “એકતા” હશે… તો “જગડો” થશે

“એકતા” હશે… તો “જગડો” થશે તા. ૨૯-૦૭-૨૦૧૪ એકતા હશે, તો જગડો થશે…. શું આ વાક્યમાં કંઇક અજુગતું નથી લાગતું. સામાન્ય રીતે એકતા હોય તો શાંતિ હોય, પ્રેમ હોય… જગડો ન હોય. તો પછી અહીં જગડો ક્યાંથી આવ્યો? હાલમાં મુંબઈ ખાતે શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ ફંડ નામની સંસ્થા છે (ટૂંકમાં ટ્રસ્ટ ફંડ), જેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરેલ છે. આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેનાર એક પક્ષનું નામ છે “એકતા” ગ્રુપ. આ એકતા ગ્રુપ/મંચ એજ છે જે એકતાની લોભામણીભરી વાતો કરીને, ભરમાવીને, લોકોને પોતાની તરફ આકર્ષી રહ્યું છે. તો ચાલો જોઈએ કે એકતાની આદર્શવાદી વાતો કરનાર લોકોના કર્મો કેવા છે. કારણ કે વાતો ગમે તેવી સારી કરતા હોય, વાસ્તવમાં માણસની સાચી ઓળખતો તેમના કર્મોથી જ થાય છે. A) એકતા મંચની પહેલી જાહેર સભા: આપ સૌને યાદ હશે કે તા.૨૩.૦૭.૨૦૧૨ના એકતા મંચના આગેવાનોએ ઉમિયા માતાજી મંદિર, વાંઢાય, કચ્છ ખાતે એક સભા બોલાવેલ હતી. એ સભા બોલવા પાછળનો હેતુ સનાતની લોકોમાં એકતા લાવવાનો […]

OE 49 -Ekta Manch ni Pol / એકતા મંચની પોલ

26-Dec-2012||  જય લક્ષ્મીનારાયણ  ||    ||  સનાતન ધર્મની જય   || ભાઈઓ, કેન્દ્રિય સમાજને અને ખાસ કરીને સનાતની સમાજને તોડવાનું જે કાવતરું, એકતા મંચના નામે થયું હતું (https://www.realpatidar.com/a/oe47) અને તેને ભારતભરની સમસ્ત સમજોએ વખોડી કાઢ્યું હતું, તે કાવતરામાં શામેલ લોકોએ કેવા જુઠ્ઠાણા ચલાવ્યા હતા અને આપની સમાજના લોકોને ભરમાવાની કોશિશ કરેલ હતી, તેનું ચિત્ર ખોલે છે આ “એકતા મંચની પોલ” નામનો વિડિયો. આ વિડિયોને તમે અહીં જોઈ શકો છો. આ વિડિયોમાં એકતા મંચના હિમાયતી દરેક વકતાઓના જુઠ્ઠાણા પોઈન્ટ-ટુ-પોઈન્ટ કુલ્લા કરે છે. Video 1 of 2: http://youtu.be/krzPXemLwvIVideo 2 of 2: http://youtu.be/2VfO4MEXYJk જરૂરત છે સમાજને તોડવા વાળા આવા મવાળોને ઓળખવાની અને તેમના દ્વારા થતાં પ્રયાસોની…

MSJ 6 -Ravilal Kesra Ramjiyani -on Ekta Manch and associated blatant lies / રવિલાલ કેશર રામજીયાની – એકતા મંચ અને તેના સંધાર્ભામાં તેમના હળાહળ જુઠ્ઠાણા

19-Sep-2012 ||   જય લક્ષ્મીનારાયણ   ||      ||  ઉમિયા માતાની જય  || આપણે સહું એક વાત બરાબર જાણીએ છીએ કે આપણી સમાજને સતપંથીઑ જેટલું નુકસાન પોહચાડે છે, તેનાથી વધારે નુકસાન સતપંથના દલાલો પોહચાડિ રહ્યા છે. આવા દલાલોને “મવાળ” તરીકે ઓળખવામાં આવે છે. હમણાં થોડા દિવસ પહેલાજ, મવાળો દ્વારા “એકતા મંચ” રચચી, કેન્દ્રિય સમાજને તોડવાના કાવતરાની, કરેલ  નાકામ કોશિષની જાણકારી આપેલ હતી. વધુ માહિતી માટે જુઓ… https://www.realpatidar.com/a/oe47 એ કાવતરાના એક મુખ્ય સૂત્રધાર શ્રી રવિલાલ કેશરા રામજીયાણી, કે જેના બારમાં લોકો તેમને “મવાળ” તરીકે અને સતપંથના દલાલ તરીકે ઓળખે છે, તેમની સમાજ વિરોધી ગતિવિધિની જાણકારી આપેલ હતી. એજ સિલસિલાને આગળ વધારતાં, અહીં એક વીડિઓ જોડેલ છે, જેમાં રવિલાલભાઈ…. પૂરે પુરા હોશોહવાસમાં… ઠંડે કલેજે… ઉમિયા માતાજીના નામે… કેન્દ્રીય સમાજના પ્રમુખણી હાજરીમાં… હળાહળ જુઠ્ઠું બોલીને સમાજને ગેરમાર્ગે દોરવાનું નીચ કૃત્ય કરી રહ્યા છે. On archive.org: [OR] Direct Link: Direct Link: http://www.youtube.com/watch?v=PuNMgl7HHFY વીડિઓ જોવા પછી આપ પોતે નિર્ણય લો…કે શું રવીલાલભાઈ પર ભરોસો રાખી શકાય એવી પરિસ્થિતી […]

OE 47 -Ekta Manch -Conspiracy to break Sanatan Samaj / એકતા મંચ – સનાતની સમાજને તોડવાનું કાવતરું

12-Sep-2012 || Jay Laxminarayan ||       || જય લક્ષ્મીનારાયણ || એકતા મંચના નામે સનાતની સમાજને તોડવાનું મવાળો દ્વારા કરવામાં આવેલું ષડ્યંત્રનું જનતાના હાથે થયેલ પર્દાફાર્ષનો સંપૂર્ણ અને ટૂંક અહેવાલ પાટીદાર સૌરભ માસિક પત્રના ઓગસ્ટ ૨૦૧૨ના અંકમાં છપાયેલ છે. સંપૂર્ણ અહેવાલ આહીં નીચે (છેલ્લે) જોડેલ છે. અહેવાલ સ્વ-વિવરણાત્મક (Self-Explanatory) છે, એટલે તેને વાંચી લેવાથી બધીજ વાત સમજાઈ આવશે. એકતા મંચના સભામાં બોહલી સંખ્યામાં લોકો હજાર રહે, તે માટે નીચે પ્રમાણે છાપાઓમાં નિમંત્રણ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતા. એકતા મંચના નામે સમાજ વિરુદ્ધ કામ કરનાર, કહેવાતા સનાતનીઑ, પણ વાસ્તવમાં જે મવાળો છે તેમના નામોમાં આ લોકો મોખરે છે…  વગેરે વગેરે… એકતા મંચ પાછળ કોણ હતા અને તેનો મકસદ શું હતો: એકતા મંચ એ આવા ઉપર જણાવેલ મવાળોનું ષડ્યંત્ર હતું. આ ષડ્યંત્ર કેન્દ્રિય સમાજને બદનામ કરવાનું હતું. પણ પોતાના અંગત સ્વાર્થથી ભરેલું હતું. આજ ટોળકી છે, જેણે આગાઉ આજ વેબસાઈટ ઉપરથી એટલે આ realpatidar.com વેબસાઇટ ઉપર થી તેમણે મવાળ તરીકે જાહેર કરવામાં આવેલ હતા. અને […]