Series 27 – Reply to Patidar Sandesh’s Editorial dt. 10-Oct-2010 / પાટીદાર સંદેશમાં તા. ૧૦.૧૦.૨૦૧૦ ના છપાયેલ તંત્રી લેખનો સચોટ જવાબ

Update: 13-Jan-2017 – Changed links to archive.org


05-Dec-2010

|| Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ ||

You all are aware of the recent editorial published in Patidar Sandesh and the massive uproar it caused amongst the people of A.B.K.K.P. Samaj. Many emails in protest, have floated since then. There were calls to completely boycott the newspaper, as well.
હાલમાં પાટીદાર સંદેશમાં છપાયેલ તંત્રી લેખ અને ત્યાર બાદ સમાજમાં તેની સામે ઉદભવેલ પ્રચંડ વિરોધથી તમે વાકેફ છોજ. વિરોધ વ્યક્ત કરતા ઘણા ઈમૈલઓ લોકો દ્વારા મોકલાયા. પાટીદાર સંદેશને બહિષ્કાર કરવાની હકલો પણ થઈ.

I have also learn’t that many people have written protest letters to the editors. While others have decided to cancel the subscription. Many sanatanis have resolved not to publish their advertisements in the news paper, as a mark of protest and boycott.
એવું જાણવા મળ્યું છે કે ઘણા લોકોએ તંત્રીઓને વિરોધ વ્યક્ત કરતા પત્રો લખ્યા. ત્યારે બીજી બાજુ લોકો લવાજમ રદ્દ કરવાની પણ વાતો કરે છે. વિરોધ અને બહિષ્કારના પ્રતિક રૂપે, ઘણા સનાતાનીઓએ તો પોતાના ધંધાકીય જાહેર ખબરો પાટીદાર સંદેશમાં ના છાપવાના નિર્ણયો લીધા છે.

One of the important link in the chains of protests is the reply to the editorial, the Sanatan Dharm Jagruti Samiti. There is lot to read between the lines in the reply. I have highlighted certain important points, where as I am sure there are many more.
વિરોધની આ શ્રુંખલા માં એક મૂક્ય કડી રૂપે સનાતન ધર્મ જાગૃતિ દ્વારા તંત્રી લેખ સામે આપેલ સચોટ જવાબ છે. તેમના જવાબમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ઘણું બધું વાંચવાનું અને જવાનું છે. તેવા અમુક મુખ્ય મુદ્દાઓ પર તમારું ધ્યાન દોર્યું છે. મને ખાતરી છે તમને આવા ઘણા મુદ્દાઓ વાંચવા મળશે.

You can read the whole reply my comments in the attached file or directly online here….
http://issuu.com/patidar/docs/series_27_-reply_to_patidar_sandesh_s_editorial_dt/1?mode=a_p

https://archive.org/details/Series27-replyToPatidarSandeshsEditorialDt.10-oct-2010

મારા દ્વારા ધ્યાન દોરાવતા મુદ્દાઓ અને ધર્મ જાગૃતિનો સચોટ જવાબ તમે આ ઈમૈલ સાથે જોડેલી ફાઈલમાં વાંચી શકશો. તેમજ ઉપર જણાવેલ લીંક પર ઓનલાઈન પણ વાંચી શકશો….

Real Patidar
www.realpatidar.com


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/e9e3j036j39ttmexg2tp

Leave a Reply