Series 12 – Ek Sanatani Ni Man Ni Vyatha / એક સનાતનીની મનની વ્યથા

Ek Sanatani Ni Man Ni Vyatha
Ek Sanatani Ni Man Ni Vyatha

Update: 13-Jan-2017 – Changed links to archive.org


22-May-2010
This email is drafted in only in Gujarati language, because the contents of the attachment are in Gujarati and it was not possible for me to translate them into English.

સમાજના ભાઈયો તથા બહેનો,
હમણાં થોડા દિવસ પહેલાં મારા હાથ એક પેમ્પલેટ આવ્યું, જે આપડા સમાજના એક પ્રતિષ્ઠિત વ્યક્તિએ લખેલ છે. એ વ્યક્તિને કોર્ટના અને પોલીસના ખોટા કેસ થી થોડા દુર રાખવાના મારા પ્રયત્નમાં, એ વ્યક્તિની ઓળખ ન ખબર પડે એ માટે એમનું નામ અને ઓળખ પેમ્પલેટમાંથી કાઢી નાખેલ છે.

અમુક લોકો કહે છે કે આપડે સાચા હોઈ તો આપડે કોનો ડર. એમની વાત સાચી છે. કોઈ કોનાથી ડરતું નથી. પણ પોતાનો બચાવ કરવો બહુ જરૂરી છે. આપણે ભલે ખબર હોય કે આપડે સછા છીએ અને કોઈ પણ સંજોગોમાં અપ્પડે જ વિજય થઈને બાહર આવશું, તોય પણ, તે માટે ખોટા ત્રાસ ને આમંત્રણ આપવું એ મૂર્ખાઈ છે, બહાદુરી નહીં.

આપડે જયારે બઝારમાં નીકળ્યા હોઈ અને સિંગણા સમા કરીને દોડતો આવતા જંગલી ભેસો દેખાય તો શું કરીએ. ત્યારે જો અપડે એમ વિચારીએ કે આપડે તો શાકાહારી છીએ, અને અપડે તો ભેસાને કોઈ તકલીફ આપી નથી, એટલે અપડે સાચા છીએ તો આપડે કોનો ડર, અને ભેસા સામે જઈએ તો એ આપડી મુર્ખાતાજ કહેવાય. કારણકે જંગલી ભેસો ક્યારેય એ નથી જોતો કે સામે ઊભા લોકોમાંથી કોણ શાકાહારી છે અને કોણ માંસાહારી છે. એ સમય પોતાનો બચાવ કરવોજ સમજદારી અને બહાદુરી છે. આજ કારણ સર હું પણ મારી ઓળખ બાહર પડતો નથી.

આગળ વધીએ અને પેમ્પલેટની વાત કરીએ. પેમ્પલેટમા એ ભાઈએ ખુબ ઊંડી વાતો લખી છે. સમાજના સળગતા પ્રશનોની વાત કરી છે. ટૂંકમાં કહીએ તો તેમાં એક સનાતની ભાઈની મનની વ્યથા દર્શાવેલ છે. પેમ્પલેટમા નીચે મુજબ ની સરસ અને સમાજના દરેક વ્યક્તિ માટે સમજવા જેવી વાતો લખી છે;

૧. સમાજની હાલની સ્થિતિ.
૨. સમાજ અને ધર્મ ને અલગ કરીને ના જોઈ શકાય.
૩. સતપંથના હિતમાં થતી ખોટી તથા મિથ્યા જનક વાતો.
૪. ઉંજા વાળાઓની ટકોર.
૫. હિંદુ શાસ્ત્ર અને સતપંથ શાસ્ત્ર.
૬. આજના સળગતા સવાલોમાંથી ઉદભવતા અમુક સવાલો.

જુવો જોડેલી (attached) ફાઈલ અથવા આ લીંક: http://issuu.com/patidar/docs/series_12_-ek_sanatani_ni_man_ni_vyatha_-d

https://archive.org/details/Series12-EkSanataniNiManNiVyatha

મારી તમુ સહુને ખાસ અરજ છે કે પહેલી નજરમાં, પેમ્પલેટ જોઈને, કદાચ કંટાળા જેવું લાગેશે, પણ વાંચશો તો સમજવા જેવી ઘણી બધી વાતો છે. ખુલ્લા માંથી શાંતિથી વાંચશો એજ વિનંતી.
સનાતન ધર્મની જય.

સાચો પાટીદાર / Real Patidar


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/aben6t1el2

Leave a Reply