Series 32 – History of Umiya Mataji Mandir, Vandhay / ઉમિયા માતાજીનું વાંઢાય સ્થિત મંદિર નો ઇતિહાસ

Umiya Mataji Vandhay Mandir -Inauguration -1945
Umiya Mataji Vandhay Mandir -Inauguration -1945

Update: 13-Jan-2017 – Changed links to archive.org


21-Mar-2011
|| જય લક્ષ્મીનારાયણ || || Jay Laxminarayan ||

અતિ મહત્વનું… ઐતિહાસિક દસ્તાવેજ…
Very Important…. Historical Document….

આપણા માટે ખુબજ આનંદની વાત છે કે આપણા કુળદેવી ઉમિયા માતાજીનું, વાંઢાય સ્થિત, મંદિરનાં ઉદઘાટનને આવતી રામ નવમી એટલે 12-Apr-2011 નાં ૬૭ વર્ષ પૂર્ણ થશે. તો આ પ્રસંગે આપણા મંદિર બનાવવા પાછળનો ઇતિહાસ શું છે અને તેનાં પાછળ કોણે ભોગ આપ્યો છે એ બાબતની જાણકારી આપણને સહું ને જાણવાની જીજ્ઞાસા હોતી હશે. ઘણા વર્ષો વીતી ગયા છે એટલે સ્વાભાવિક છે કે મંદિર પાછળનો ઇતિહાસ ભૂલાઈ જાય અને નવા પેઢીને તો કઈ ખબર નાં હોય.
Its indeed a happy moment to know that our Kuldevi Umiya Mataji’s Mandir, located at Vandhay, is completing 67 years of its inception on 12-Apr-2011 (Ram Navami). At this point in time, it is obvious that one would be eager to know the history behind the formation of the mandir and about the people who have contributed to its development. Since many long years have already passed, its is natural that its history would have forgotten and the new generation would be completely ignorant.

એટલા માટે નીચે જણાવેલ (કોઈ પણ એક) લીંક પર થી તમે સને ૧૯૪૫માં છપાવીને પ્રસીધ કરેલો દેવીની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો ટૂંકો અહેવાલ વાંચી શકશો.
આ દસ્તાવેજ ખુબ અલભ્ય છે અને સાથે સાથે અતિ મહત્વનો ઐતિહાસિક દસ્તાવેજ છે.
એટલે મારી તમો સહુંને આગ્રહભરી વિનંતી છે કે લીંક (કોઈ પણ એક લીંક) પર થી આ દસ્તાવેજને Download કરીની તેની Print Out કાઢીને તેની બાઈન્ડ કરીને તમારા ઘરમાં જરૂર રાખજો અને આવતી પેઢીને આનું જ્ઞાન આપજો.

1) http://issuu.com/patidar/docs/series_32_-1945_-umiya_mataji_vandhay_mandir_-inau/1?mode=a_p
2)
3)
4) http://www.scribd.com/doc/51212382/Series-32-1945-Umiya-Mataji-Vandhay-Mandir-Inauguration
5) http://www.slideshare.net/satpanthdharm/series-32-1945-umiya-mataji-vandhay-mandir-inauguration
6) http://www.keepandshare.com/doc/2682332/series-32-1945-umiya-mataji-vandhay-mandir-inauguration-de-pdf-march-21-2011-7-35-pm-10?da=y

https://archive.org/details/Series32-1945-umiyaMatajiVandhayMandir-history

From any of the links mentioned above, you can get the report published in 1945 about the inauguration ceremony of the Mandir
The document mentioned in the link is very rare and also equally historical and important.
Hence, my kind request to all of you to kindly download the file from any one of the links mentioned above and take a Print Out of the document and keep it binded and in safe place for the benefit of the next generation.


આ દસ્તાવેજમાં જાણવા લાયક અમુક વાતો…. / Important points worth knowing in the document:

૧) આ મંદિર “શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ” હેડ ઓફીસ – નખત્રાણા, દ્વારા ઉભું કરવામાં આવેલ છે. (“સનાતન સમાજ” નું ધ્યાન રાખસો)
1) This mandir was built “Shri Kachchh Kadva Patidar Sanatan Samaj“, having head office at Nakhatrana. (Please note the “Sanatan Samaj”)

૨) સનાતની ભાઈઓ કે જેમણે સુધારક ભાઈઓ પણ કહેવાય છે, (સતપંથ ધર્મ સામે લડત લેવાવાળા સનાતની ભાઈઓને સુધારક ભાઈઓ કહેવાતા) દ્વારા આ મંદિર ઉભું કરવામાં આવેલ છે.
2) This mandir was built Sanatani people also known as “Sudharak or Revolutionary People” (Sanatani People fighting against Satpanth Dharm are called Sudharak or Revolutionary people)

૩) સનાતાનીઓ નાં ધર્મ ગુરૂ ઓધવરામ મહારાજે જાતે આ મંદિરનાં બાંધ કામ ની દેખ રેખ રાખી હતી.
3) Odhavram Maharaj, the dharm guru of Sanatani people, have personally supervised the construction of the temple.

૪) મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા: 02-Apr-1944 અને રામ નવમી
4) Inauguration Ceremony: 02-Apr-1944 coinciding Ram Navami as per Hindu Calendar

૫) મંદિર બનાવવા પાછળનો હેતું: પીરાણા સતપંથ માં થી આપણી જ્ઞાતિને છોડાવવાનો અને સનાતન ધર્મ તરફ વાળવાનો
5) Object behind constructing the temple: To liberate our community from the shackles of Pirana Satpanth and to divert/mould it towards Sanatan Dharm.

ઓધવ રામ મહારાજ, દયાળદાસ મહારાજ, રતનશી ખીમજી, પરબત લખું, નથુ નાનજી જેવાં મહાન સનાતની ભાઈઓના પ્રવચન વાંચવા મળશે કે જેમાં પીરાણા સતપંથને ત્યાગવાનો ચોખો સંદેશ અને આદેશ છે.
One can read the speeches of great Sanatani leaders like Odhavram Maharaj, Dayaldas Maharaj, Ratanshi Khimji, Parbat Lakhu, Nathu Nanji etc., where in the clear message is to reject/leave Pirana Satpanth Dharm and adopt Sanatan Dharm

નોંધ: આગળ વધતાં મને ખુબ ખેદ થાય છે કે આપણા આવા પવિત્ર ધર્મ સ્થાનને અમુક માવળ લોકોની ખરાબ નજર લાગી ગઈ છે. આવા માવળો આ સંસ્થામાં અમુક ઉચ્ચ હોદ્દાઓ ભોગવી રહ્યા છે.
આપણી આ પવિત્ર સંસ્થાને આવા આસુરી શક્તિ વાળા માવાળો થી બચાવવા આપણે માં ઉમીયાએ એક તક આપી છે જે આગામી ૧૨ એપ્રિલ ૨૦૧૧ નાં સામાન્ય સભામાં હોદેદારોને ચુંટવાનો પ્રસંગ છે.
મારી આપ સહુને નમ્ર વિનંતી છે કે આપ સહું આ દિવસે જંગી સંખ્યામાં વાંઢાય મુકામે હજાર રહી આવા માવાળોને દુર કરી સનાતની ભાઈઓનાં હાથ મજબૂત કરશો.
Note: Moving forward it is indeed regretful to note that our inauspicious religious place has been over shadowed be few “Mavals”. These Mavals are enjoying some high posts in the institution.
The time has come that we free our inauspicious institution from the shackles of these Mavals. Maa Umiya has given us this opportunity on 12-Apr-2011 on which a General Meeting is called to elect the office bearers of the institution.
My sincere request to all of you to kindly attend in large numbers and get rid our institution from these Mavals and strengthen the hands of Sanatani people.

માં ઉમિયા આપણી સાથે છે. MAA UMIYA IS WITH US.

Real Patidar
www.realpatidar.com


Download / Print / View full article, attachments [Best Option]: http://www.box.net/shared/2c9p7ff9y6

Leave a Reply