Series 2 – Truth behind Hinduisation of Satpanth & use of Taqiyya / સતપંથનું હિંદુકરણ પાછળની ચાલ

Truth behind Hinduisation of Satpanth & use of Taqiyya
Truth behind Hinduisation of Satpanth & use of Taqiyya

Update: 13-Jan-2017 – Changed links to archive.org


12-Apr-2010
Hello / નમસ્કાર,

This is my 2nd email on the satpanth subject.

I am forwarding a study two muslim researchers on Pirana / Satpanth and happening reasons thereof.

In this email, you may find answers to questions like…

આ મારો બીજો email છે.

આ email માં બે મુસ્લિમ રીસર્ચકારો એ પીરના / સત્પંથમાં થતી ઘટનાઓ અને તેના કારણો સાથે કરેલી રીસર્ચ છે.

આ email માં તમને નીચે ના સવાલોનો જવાબ મળી શકે તેમ છે…

  1. Why satpanthis look like hindus & follow hindu customs, even though when satpanth is an islam sect?
    ૧. સત્પનથી એક ઇસ્લામ ધર્મનું ફાટું હોય તો સત્પન્થીઓ હિંદુ ઊલખ, હિંદુ નામ, રીત રીવાજો વગેરે શા માટે પાળે છે?
  2. How true is the present hinduisation of pirana. Is is a another ploy?
    ૨. હાલમાં પીરનાનું હિંદુ કારણ કરવામાં આવેલ છે એ કેટલું સાચું છે?
  3. What is “Taqiyya”
    ૩. “ટાકિયા” શું છે?
  4. What is common between Nishkalanki Narayan and Hazrat Ali, the son in law of prophet Mohammed?
    ૪. નિષ્કલંકી નારાયણ અને હઝરત અલી (મોહમ્મદ પેગંબર ના જમાઈ) વછે શું સામાન્ય છે?
  5. Why Hindu religious books have been changed Satpanthis?
    ૫. હિંદુ ધાર્મિક પુસ્તકોને સત્પન્થીઓ એ શા માટે બદલાવ્યા છે?
  6. Has Imam Shah converted members from our community to Islam?
    ૬. શું ઈમામ શાહ એ આપડી જ્ઞાતિના લોકોને ઇસ્લામમાં વટલાવ્યા છે?
  7. Who is present living heir of Imam Shah?
    ૭.ઈમામ શાહ ના હાલમાં હયાત વન્સજ કોણ છે?

… and many more such probable questions.
… જેવા અન્ય ઘણાબધા સવાલોના જવાબ.

http://issuu.com/patidar/docs/truth_behind_hinduisation_of_satpanth_-d or http://issuu.com/patidar/

https://archive.org/details/Series2-TruthBehindHinduisationOfSatpanth

Hope you find this email interesting and adds to your knowledge and understanding of Satpanth.
આશા છે તમને મારો આ એમિલ થી સત્પંથ પર તમારું જ્ઞાન વધારશે.

Thanks / આભાર
Real Patidar / ખરો પાટીદાર

——

Addendum: This post is based on the article “Co-existence and Communalism – The Shrine of Pirana in Gujarat” written Dominique Sila Khan and Zawahir Moir


 

Download / Print / View full article, attachments [Best Option]: http://www.box.net/shared/a54t5jbqsa

Leave a Reply