Series 14A & B – Clarification on websites mentioned in Series 14 email and typical Satpanthi Tactics / Series ૧૪ ના બારામાં ચોખવટ અને સતપંથી દાવપેચ – ગુજરાતી ભાષામાં

19-Jun-2010

Clarification on websites mentioned in Series 14 email and typical Satpanthi Tactics

Series 14 ના email મા જણાવેલ website પર વધુ માહિતી અને હંમેશના સતપંથી દાવપેચ

I -Websites – Domain Names

I am happy that people have found the website domain name (suggested in series 14 email) useful in obtaining historical knowledge of Satpanth. Few people got confused and wanted to check whether the contents of websites suggested in my Series 14 email are written me. I am sure; some self proclaimed experts in computer knowledge would have attempted to spread this misinformation (typical taqiyya[1] style).

મને આનંદ છે કારણ કે લોકોને, સતપંથ ધર્મ નો ઇતિહાસ જાણવા માટે, મારા જણાવેલ (series 14 માં જણાવેલ પ્રમાણે) website, domain name, નો ખુબ ઉપયોગ થયો. અમુક લોકો નો સવાલ હતો કે આ website માં જણાવેલ માહિતી શું મેં લખી છે. અમુક કોમ્પુટરમાં કહેવાતા નિષ્ણાત લોકો દ્વારા દુષ્પ્રચાર કરવામાં આવેલ છે તેવું પ્રતીતિ થાય છે. (તાકિયા[1] દાવપેચ –નીચે 1 નં પર જુવો)

II – Hacking of E-mail / email account હેક કરવું

In addition to the above, few days back, some person emailed me claiming that he is the person who had hacked my email account. You will recollect that the hacker had sent a mail[2] from my account, then. After re-gaining the control of my account, I had sent another mail[3], clarifying the whole situation. The person who claims to have hacked my account, claims that he has read all my mails and further claims that he will disclose the (non-existent) plot against Satpanth samaj. If this claimant person has something genuine to say, then why at the first place did he send a mail[2] (after hacking) in my name? He could have sent the mail in his own name. Today he claims that he has hacked the account. Tomorrow he will deny and day after tomorrow come up new stories.  Let’s also not forget he has already tried to mislead creating similar e-mail-ids and confusing people (typical taqiyya1 style).

તદ ઉપરાંત, થોડા દિવસ પહેલા, એક વ્યક્તિએ મને email કરીને જણાવ્યું કે મારો email account હેક (અનાધિકૃત રીતિ પાસવર્ડ તોડવું) કરનાર વ્યક્તિ એજ છે. તમને જાણ હશે કે થોડા દિવસ પહેલા કોઈ હેકર (અનાધિકૃત રીતિ પાસવર્ડ તોડનાર) મારા email account માં થી એક email[2] મુક્યો હતો. મારા ખાતાનો control પાછો મેળવ્યા બાદ મેં એક બીજો email[3] મુક્યો હતો જેમાં વસ્તુ સ્થિતિની છણાવટ કરી હતી. હવે મારો account હેક કરવાનો દાવો કરનાર વ્યક્તિ એવો દાવો કરે છે કે તેણે મારા બધાજ email વાંચ્યા છે અને વધુમાં એમ પણ કહે છે કે સતપંથ ધર્મને બદનામ કરવાનો કોભાંડ (જે હકીકત માં નથી) નો પરદા ફાર્શ કરશે. જો આવું દાવો કરનાર વ્યક્તિને કઈ સાચું કહેવું હોય તો તેણે સહુ પ્રથમ (મારા email account હેક કરવા પછી) મારા નામ થી email શા માટે મુક્યો. પોતાના નામ થી email મૂકી શકતો હતો. આજે દાવો કરે છે કે મારો account હેક કર્યો, કાલે આ વાત થી ફરી જશે અને રોજ નવી નવી ખોટી વાર્તાઓ બનતો રહશે. આપડે ભૂલવું ન જોઈએ કે ભ્રામક email id ઓ વાપરીને લોકોને ગુમરાહ અને બેવકૂફ બનાવનો પ્રયત્ન આ માણસ કરે છે. (તાકિયા[1] દાવપેચ –નીચે 1 નં પર જુવો)

For the benefit of all, I would like to clarify that these domain names (websites) suggested me are meant to be used as pointers to the webpages that are already online and maintained some independent body. When someone logs to the suggested domain (websites), the address bar automatically displays the link (URL) of the website which hosts the contents. All this is very transparent and anybody can check this to ones satisfaction.  The objective of these domain names is to help people who are not IT savvy and make the information easily available.

સહુના જાણ ખાતર ચોખવટ કરું છું કે આ domain name (websites) ફક્ત બીજા webpage તરફ આંગળી ચીંધવાનું કામ કરે છે. આ અન્ય webpage કોઈ independentવ્યક્તિઓ (આપડા સમાજના બહારના) દ્વારા બનાવેલ છે. જયારે કોઈ પણ વ્યક્તિ આ જણાવેલ webpage પર જશે, ત્યારે automatically, browser તેમને આવા independentwebsite પર લઈ જશે અને તેમનું address તમે address bar માં જોઈ શકો છો. આ બધું ખુબ પારદર્શક રૂપે છે અને કોઈ પણ વ્યક્તિ જાતે તપાસી શકે છે. મારા જણાવેલwebsite નો હેતુ એટલોજ છે કે computer  અને  internet જે લોકોને ઓછું ફાવે છે, તેમને સહુલીયત રહે.

III – Attacks of very personal nature rather than solid intellectual points / વૈચારિક મુદ્દા મુકીને અંગત ધોરણે સામે વાળા વ્યક્તિ પર હુમલો કરવો

Further, frequent mails from some people of Satpanth Samaj categorically pass personal derogatory and lowly remarks. It seems they cannot respect a person having a different view point. The moment they are left no point to debate in their favour, these people start targeting the other person at personal level. (Again typical taqiyya[1] style). They even go to the extent of using abusive and dis-respectful language. Falsely taking names of people, dragging rivals into controversy etc is normal for these people. This seems to be their historical pattern of making personal derogatory remarks against Narayan Ramji Limbani, Valdas Maharaj, etc.

વધુમાં સતપંથ સમાજના અમુક લોકો, સોચી સમજીને, સ્પષ્ટ રીતે, વ્યક્તિગત અપમાનજનક અને અશોભનીય ટીપ્પણીઓ આપતા હોય છે. જાણે પોતાના વિચારથી વિમુખ વિચાર ધરાવતા લોકોને તેવો માન આપી ન શકતા હોય. ચર્ચા વિવાદ માં જયારે તેમની પાસે વૈચારિક દૃષ્ટિથી કોઈ મુદ્દો ન હોય ત્યારે તેવો સામે વાળા વ્યક્તિને અંગત રીતે ઉતારી પડવાના હેતુથી ખોટી, અશોભનીય અને તુચ્છ ટીપ્પણીઓ/મુદ્દાઓ રજુ કરીને એ વ્યક્તિને સમાજમાં ઉતારી પડવાની કોશિશ કરે છે. (તાકિયા[1] દાવપેચ –નીચે 1 નં પર જુવો) એમની ભાષા પણ ત્યારે અપમાનજનક અને અસામાજિક થઈ જાય છે. તેમના દુશ્મનો કે તેમના વિચાર થી સહમત ન થનાર લોકોના ખોટી રીતે નામ લઈ ને કોઈ પણ સાચા ખોટા પ્રપંચમાં ફસાવાના કામ વગેર તો તેમના માટે સહજ છે. આપડા સમાજના આદ્ય સુધારક શ્રી ન્રયાનજી રામજી લીમ્બણી, વાલદાસ મહારાજ જેવા મહાન લોકોને પણ આવી ખોટી વ્યક્તિગત ટીપ્પણીઓ થી વાર કરવાના પ્રયત કરેલ છે.

IV – Diverting attention raising unconnected issues / બિનજરૂરી અને મુખ્ય મુદ્દાથી વિમુખ મુદ્દાઓ ઉપાડવા

These are the very same people, who doing so, keep on trying to raise unnecessary and unconnected issues at this point of time and divert[1] the attention of the whole samaj away from the real issue that is facts about satpanth. They keep on repeating (which gets boring many times) things about samaj’s unity, which is a non-issue here. Both samaj’s are different. There is no question of breaking the samaj. Some Satpanthis might have wrongly entered Sanatan samaj, but the process of identifying and removing them has started and soon they will be weeded out of Sanatan samaj. The real problem is that people who get attracted towards Satpanth dharm falsely believing it to be a Hindu dharm, needs to be educated about. That is the need of time.

આવા લોકો જયારે પણ સતપંથ ધર્મ પર ચર્ચા થતી હોઈ છે તે વખતે બિનજરૂરી અને મુખ્ય મુદ્દાથી વિમુખ કોઈ પણ અન્ય મુદ્દો[1] ઉભો કરી, પુરા સમાજનું ધન સતપંથ જેવા જરૂરી મુદ્દાથી દુર કરે છે. સમાજની એકતા નો ઢોંગ ભરેલી વાતો વારમ વાર કરતા રહે છે, જે ઘણી વખતે કંટાળા જનક થઈ જાય છે. સમાજની એકતા કોઈ મુદ્દો નથી. બન્ને સમજો જુદી છે જ. સમાજને તોડવાનો પ્રશ્ન ક્યાં છે. અમક સતપંથીઓ ખોટી રીતે સનાતન સમાજમાં ઘુસી આવ્યા છે, પણ તેવા લોકોને શોધીને બહાર કાઢવાની પ્રક્રિયા શુરુ થઈ ગઈ છે અને જલ્દી થી તેમને બહાર કાઢી નાખવામાં આવશે. ખરો મુદ્દો તો સતપંથ ધર્મને ગલત ફહમી થી હિંદુ ધર્મ સમજી તેનાપર વિશ્વાસ મુકનાર લોકોને જાણકારી આપીને ચેતવવાનો છે. આ સમયની માંગ છે.

V- Imamshah books / ધાર્મિક પુસ્તકો

This problem gets aggravated the fact that Satpanth samaj practices Taqiyya[1], which enables it to hide their real identity and faith. Else there is no reason, (in light of claims made many that Satpanth samaj has introduced radical changes) why would they still stick Imam Shah. (Read the samaj’s history to understand the foregoing statement.) The claims that books and rituals have been changed are just to fool and attract people towards it. Nomenclature have been changed and but kept identical to the fundamentals of Satpanth[1]. Unfortunately they could not find a replacement of Imam Shah and Pirana, else no wounder they would have changed that also.

હાલની પરિસ્થિતિને ચિંતા જનક બનવા પાછળનો મુખ્ય કારણ છે કે સતપંથ સમાજ તાકિયા[1] પળે છે, જેના થકી તેવો પોતાની સાચી ઓળખ અને શ્રદ્ધા છુપાવે છે. નહીતર તેમને કોઈ વ્યાજબી કારણ નથી (સતપંથ ધર્મમાં મૂળભૂત સુધારા થઈ ગયા છે, કહેનાર લોકો ની વાત ને અનુલક્ષીને) કે જેનાથી તેમને ઈમામ શાહ ને પકડી રાખવો પડે. (આ વાક્યને સમજવા સમાજના ઇતિહાસ વાંચો). ધાર્મિક પુસ્તકો અને રીત રિવાજો બદલવાનો દાવો કરવો એ ફક્ત લોકોને બેવકૂફ બનાવીને તેમને સતપંથ ધર્મ તરફ આકર્ષવા ના પ્રયત્ન શિવાય કઈ નથી. નામ બદલાવ્યા છે પણ સતપંથ ધર્મના પાયા સાથે મળતા જુળતા[1] છે. અભાગ્યવશ તેમને ઈમામ શાહ અને પીરાણા ને મળતું જુળતું કઈ મળ્યું નહીં, નહીં તર તેણે પણ બદલાવી નાખત.

The books which were practiced for centuries together were discarded, just because the Islamic element was very clear there. How can a religion of more than 500 years old have its religions books which are just few years old? Some over smart people on their side even go to the extent saying that old books never existed. Do they think that the samajs of both sides are fool?  This is nothing but a childish argument. Nobody buys their argument. Similarly, calling a “Kabar” as “Samadhi” does not make it a “Samadhi”. By calling a “dargah” as “Prerna Pith”, does not make it so. Atharv Veds which they follow is also corrupted[4].

સદીયોથી વપરાતી અને પૂજાતી સતપંથ ધર્મની પુસ્તકોને રદ્દ કરી નાખી, કારણ કે આવી પસ્તાકોમાં ઇસ્લામનો પ્રભુત્વ ચોખી રીતે દેખાઈ આવે છે. ૫૦૦ થી વધુ વર્ષ જુના ધર્મની ધાર્મિક પુસ્તકો કેવી રીતે અમુક વર્ષો જુનીજ હોય? સતપંથ સમાજના અમુક અતિ હોશિયાર લોકો તો ત્યાં સુધી ખોટું બોલી જાય છે કે આવી કોઈ પુસ્તકો હતીજ નહીં. શું બન્ને સમાજના લોકો બેવકૂફ છે? કે પછી તેમને બેવકૂફ બનાવામાં આવે છે. આ તો છોકર બુદ્ધિ જેવી વાત છે. આવી વાતને  કોઈ સાંભળતું નથી. તેવીજ રીતે “કબર” ને “સમાધી” નામ આપવાથી સમાધી નથી બની જતી. “દરગાહ” ને “પ્રેરણા પીઠ” કહેવાથી “દરગાહ” માટી નથી જતું. અથર્વ વેદ[4], જે તેવો મને અને પળે છે, તે પણ વટલાયેલો છે.

VI – Malicious intent false propaganda / ખોટી રીતે પુરાવા બદલવા

Not only is this, but fresh attempts to change the age old, time tested, proofs still attempted. Few days back some people tried to replace the meaning of Satpanth[5] on Wikipedia. You can see the whole trail of the attempt here http://en.wikipedia.org/w/index.php?title=Satpanth&action=history.  (Though at present (14-Jun-2010 10:00AM IST) http://en.wikipedia.org/wiki/Satpanth displays the correct meaning, you can see the attachments this email to understand the changes made at http://en.Wikipedia.org) These very same people have uploaded completely wrong information on about “Kutch Kadva Patidar”[6]. The list is endless. Some of the points you can see on http://issuu.com/patidar realpatidar.com and many will follow, my emails. I would not be surprised, if someone alleges that I was behind these changes. (If done, then remember taqiyya[1] will be practiced here also). People who put trust on these people should beware. Nobody knows how true, the proofs are, that are presented. Most probably they are fabricated. Samaj has witnessed this in our recent history.

આટલુંજ નહીં, ઐતિહાસિક પુરાવાઓ ને વટલાવાનું નવી કોશીશું થઈ રહી છે. થોડા દિવસ પહેલા internet ના Wikipedia પર જણાવેલ સતપંથ[5]ધર્મનો માહિતી/ અર્થ બદલવાનો પ્રયત્ન કર્યો છે. તેમના કોશિશ નો પુરો લીસ્ટ તમે અહી http://en.wikipedia.org/w/index.php?title=Satpanth&action=history જોઈ શકો છો. જો કે હાલ માં (14-Jun-2010 10:00AM IST) ) http://en.wikipedia.org/wiki/Satpanth પર ખરી માહિતી મળે છે. તમે આ email સાથે જોડેલ બે file ને વાંચી ને સમજી શકશો કેhttp://en.Wikipedia.org ના website પર બદલાવીને શું લખવાનો પ્રયાસ થયો હતો. આજ લોકો દ્વારા  પર “Kutch Kadva Patidar”[6] ના બારમાં તદ્દન ખોટી માહિતી આપેલ છે. આવા અધમ કૃત્યોની સુચી બહુ લાંબી છે. અમુક વાતો તમને http://issuu.com/patidar realpatidar.com પર વાંચવા મળશે અને ધીરે ધીરે બીજી ઘણી વાતો તમને email  દ્વારા મળશે. જો કોઈ વ્યક્તિ મારા પર આક્ષેપ મુકે કે હું આ બધા બદલાવ પાછળ છું, તો મને તેનું આશ્ચર્ય નહીં થાય. (જો આવું થાય તો સમજજો કે તાકિયા[1] પાળવામાં આવેલ છે.) જે લોકો આવા લોકો પર વિશ્વાસ મુકે છે તેવા લોકોને ચેતવું જોઈએ કારણકે કોઈને ખબર નથી કે તેમના દ્વારા રજુ થતા પુરાવા કેટલા સાચા છે. પુરાવા ખોટા અને ચેડા કરેલા હોવાના પૂરી શક્યતા છે. આપડા સમજે તેના ઇતિહાસમાં આ વાત નો અનુભવ કરેલ છે.

APPEAL – THOUGHT PROVOKING / વિચાર માંગતું એક અપીલ

But I wounder, why some people get so fearful and angry, when mirror of history is put before them. I think instead of denying the facts, they should openly accept the facts. Only then they will get respected in the society.

I have no rivalry against anybody. Nor do I have any sort of personal interest. I work only the single aim of providing people the information and thus educating them. If I had any personal interest, then I would have disclosed my true identity.  I do not use somebody else name. “Real Patidar” is my pen name.

મને વિચાર આવે છે, અમુક લોકોને ઇતિહાસ રૂપે આરીશો બતાવીએ, તો શા માટે ઘબરાય છે અને ગુસ્સે થઈ જાય છે. ઇતિહાસ તો ઇતિહાસ છે. મને લાગે છે ઇતિહાસને ઠુંકરાવાના બદલે તેને ખુલ્લે આમ સ્વીકારી લેશે તોજ લોકો તેમને માન સન્માન આપશે.

મારો કોઈ પણ સાથે અંગત વેર નથી અને મને કોઈ પણ અંગત સ્વાર્થ નથી. હું એકજ મકસદ થી કામ કરું છે અને તે છે લોકોને સાચી માહિતી આપી ને તેમને જાગરુક કરવા. મને કોઈ અંગત સ્વાર્થ હોત તો મારી સાચી ઓળખ આપત. હું કોઈ બીજાનું નામ નથી વાપરતો, Real Patidar મરું ઉપનામ છે.

Real Patidar


[1] See – https://www.realpatidar.com/a/series13 http://issuu.com/patidar/docs/series_13_-taiqyya_and_its_use__pirana_satpanth?mode=a_p

[2] See – https://www.realpatidar.com/a/oe3 http://issuu.com/patidar/docs/oe3_-attachment_-chhama_maafi

[3] See – http://issuu.com/patidar/docs/oe3_-imam_shah_bava_sathe_ni_varta_laap

[4] See – https://www.realpatidar.com/a/series9 http://issuu.com/patidar/docs/atharv_ved_shlok_comparison_-d

[5] See – Page 2 of https://www.realpatidar.com/a/series3 http://issuu.com/patidar/docs/series_3_-pirana_s_akhand_jyot_-4?mode=a_p

[6] See – http://en.wikipedia.org/wiki/Kutch_kadva_patidar and http://en.wikipedia.org/wiki/Kutch_kadwa_patidar


Download / Print / View full article, attachments [Best Option]:
http://www.box.net/shared/5k70un33s5


Leave a Reply